________________
(૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્ય!
૬૩ :
તેઓ હિંદમાતાના ખુની બનશે. હિંદના બત્રીસ કોડ દેવતાઓનું ધ્યાન એક જ જોઈ એ, ધ્યેય એક જ જોઈ એ, ઈચ્છા એક જ જોઇએ, માર્ગ એક જ જોઈ એ, શાખ એક જ જોઇએ, સુઅ દુ:ખની લાગણી એક જ જોઈ એ. હેના ઉપર આખી ભારત પ્રજાના શાપ પડજો કે જે હિંદની એકતાને જાણે કે અજાણે માધા કરે ! હિંદની તમામ જાતિએ વે તે સાથે જ જીવે, મરે તે સાથે જ મરે, આગળ વધે તે સાથે જ વધે, પાછળ પડે તે સાથે જ પડે, મુક્તિ પામે તેા સાથે જ પામે અને બંધન પામે તે! સાથે જ પામે: એ જ મંત્ર–એ જ ઉપદેશ-એ જ નીતિ દરેક ધર્મગુરૂએ-દરેક અગ્રેસરે-દરેક વ્યાખ્યાનદાતાએ-દરેક સુધારકે-દરેક પત્રકારે દરેક પ્રાંતમાં અને દરેક સમયે આપવા જોઈ એ છે. અ બાબતમાં ભૂલ થઇ તે જાણવું કે હિંદને હમેશને માટે ઉત્થાનને પ્રસંગ ગયા જ છે અને હિંદ સદાને માટે સાતમી નરકમાં પટકાયું જ છે ! હિંદના રક્ષક દેવતાએ તે વખત ન આવવા દે ! અસ્તુ !
સારડામાં જૈન પરિષદ્—પ્રસિદ્ધ વક્તા મુનિ શ્રી ચારિત્ર{વજ્યજી મહારાજના પ્રયાસથી અને હેમના પ્રમુખપણા નીચે સોરઠના ગામ વડાલમાં તા. ૧૭-૧૮-૧૯ ફેબ્રુઆરીના દિવસેામાં પ્રાન્તિક જૈન કોન્ફ્રન્સ ભરવામાં આવી હતી. પ્રમુખશ્રીએ તથા સ્થા. મુનિ શ્રી છે.ટાલાલજી મહાર.જે વે. મૂ. તથા સ્થાનકવાસી જૈતાથી બનેલા ત્રાતાગણમાં ઉદાર ભાવન એ સારા પ્રમાણુમમાં ફેલાવી હતી.' આ મેલાવડાનુ` કેાઇ પ્રસંસાપાત્ર ચિન્હ હોય તે એજ છે કે જે વખતે કેટલાકેા એ ફીરકાઓ વચ્ચેના અખાત વધારવા કાશીશ કરે છે તે વખતે ઉક્ત મુનિએ વ્યવહાઃ કાર્યથી અન્ને ફીરકા વચ્ચે એકતા ઉત્પન્ન કરવા કાશીશ કરે છે. ન્હાનાં ગામડાઓમાં ઉદાર વિચાર વાતાવરણુ ફેલાવવાની હેમની કાશી ધન્યવાદને પાત્ર છે, એવીજ રીતે, ને જાહેર કરતાં હર્ષ થાય છે કે, થોડા વખત ઉપર સુંબઈના સંયુક્ત જૈન વિદ્યર્થીડ ’ મ શ્વેત!મ્બર મૂત્ત°પૂજક મુનિવર અને સ્થાનકવાસી મુનિવરને એકસાથે આમત્રણ આપી હેમને ઉપદેશ ઉક્ત સંસ્થાના વિદ્યાર્થીએ તેમજ ખાસ આ મત્રાયક્ષા ત્રણે શ્રીરકાના જૈન ગૃહસ્થેા સમક્ષ . કરાવવામાં આવ્યેા હતેા, તે વખતે પણ તે સ્થળે શાન્તિ અને ભાઇચારાની લાગણીની ખુશએ મ્હેકી રહી હતી. આવાં વધુ પ્રસ ંગે સ્થળે સ્થળે ઉત્પન્ન કરવાની જરૂર છે.