________________
( ૧૪ ) જાગૃત હિન્દ
૬૩
હાલની જાતિભેદપદ્ધતિમાં કરવાની જરૂર છે, એમાં શા નથી. પ્રશ્નઃ—મહાર, માંગ વગેરે લાકે જ્યારે હિંદુ જ છે ત્યારે હેમનું અસ્પૃશ્યત્વ કાયમ રહેવું ઇષ્ટ છે કે ?
ઉત્તર:—તે જાતિનું અસ્પૃસ્યત્વ કાયમ રહેવું ઈષ્ટ નથી. સ માજે કાંઈ પશુ ઉપાય યેાજવે તે એ છે અને ધર્મગુરૂએ હને પેાતાની સમ્મતિ આપવી જોઇએ છે.
પ્રશ્ન: આપણાં દેવસ્થાન અને હેની આવકના ઉપયાગ . પ્રાથમિક શિક્ષણની શાળાઓ, મફત વાંચનાલયેા, સંસ્કૃત પાઠશાળાઆ. ધાર્મિક સાહિત્યના પ્રચાર આદિ કામેામાં કરવા વાજબી છે ? ઉત્તર:—તેવા ઉપયોગ કરવા યાગ્ય જ છે, અને કરી. પણ શકાશે.
આ પ્રશ્નાત્તર બતાવી આપે છે કે હિંદુ જનસમાજના હૃદય.. પર કાબુ ધરાવતી વ્યક્તિ દ્વારા હિંસેવામાં કેટલા કાળેા અપાવે નિર્માયલા છે. ઉંચા સંસ્કાર, ઉંચા અભ્યાસ અને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ જેએમાં હૈય તેવા જ માણસા હિંદના ધર્મ ગુરૂ બનશે, અને તેવા જ એ સમાજને આબાદ બનાવી શકે. ખાવાના. સાંસા પડવાથી સાધુ બનેલા, અભણ કે સંસ્કૃત-માગધી ચેડા પાર્ક ગેાખીને પતિ અનેલા, માનમાં મરી પડતા, અને કલહપ્રેમી ધૃતારાઆનું હવે હિંદમાં કાઈ કામ રહ્યું નથી. એમના દિવસે ગણા ચૂક્યા છે. સરકારને હમણાં લડાઇમાં ઘણાં માણસ। જોઈ એ છે; હિંદને પ્રજાગણ ભૂખ અને આધિ-વ્યાધિ તથા પરત ંત્રતાને લીધે નિર્બળ છે તેથી તે હાલ તે હાલ લડાઈમાં કામ લાગે તેવું નથી; પણ અનિયંત્રીત સત્તા અને સગવડા ધરાવતા હિંદના સાધુવ પ્રાયઃ મસ્ત અને લડાઈમાં કામ લાગે તેવા છે. હેમને જો લડામાં કરજયાત રીતે ઉતારવાના કાયદા થાય તે સરકારને લાખે! માણસે વિના મહેનતે મળી રહે અને હિંદી પ્રજાને માથેથી લાખ્ખા ભીખમગા જુલમગારાને નીભાવવાને જાયુને ખર્ચ બચે, એટલું જ નહિં પણ હિંદીઓની જે બુદ્ધિ આ જુલમગારેના ઘેર ધરાણે મુકાયલી છે તે પણ છૂટી થાય અને તેથી હિંદી વધારે ત્વરાથી પ્રજા બની શકે.
ઉન્નત
અસ્પૃશ્ય બાબતમાં જો કે હજી લોકસમૂહની ખુશામત દ્વારા વેવાની આશા રાખતું ‘ ગુજરાતી પત્ર બબડ્યા જ કરે છે તે પણ હિંદુધર્મના મહાન સત્તાધીશે તેમજ લે મા॰ તિલક, મહા