________________
w
જાર-જ જૈનહિષ્ણુ.
- “સંયુક્ત મહાર સઘ.” - આશય–સમસ્ત જૈન સમાજમાં વિદ્યા, એમ, સમાજસુધારણા અને જુસ્સા (Spirit) ને પ્રચાર કર એ આ “સંધને આશય છે.
કાર્યમર્યાદા:--જૈનસમાજની હાલની વસ્તુસ્થિતિ તથા આ સંધની પિતાની શક્તિ એ બન્નેને ખ્યાલ રાખી હાલ તુરતમાં સંધને કરવાનાં કામો મર્યાદિત રાખવામાં આવશે. (૧) પ્રવૃત્તિ અને (૨) વિચારવાતાવરણ ફેલાવવું એ બે જાતનાં કામો પૈકી હાલ તે માત્ર વિદ્યાપ્રચાર માટે જ પ્રવૃત્તિ કરવામાં આવશે અને ઐક્ય, સમાજસુધારણું તથા જુસ્સઃ એ ત્રણ તત્ત્વોની બાબતમાં શાન્તિથી વિચારે જ માત્ર ફેલાવવામાં આવશે. આ છેલ્લી બાબતમાં હાલ તુરતમાં-સંજોગે વિચારીને ખાસ ઠરાવ કરવામાં ન આવે
સુધી–સંધ પિતાના નામે અને ખર્ચ કાંઈ પગલું ભરશે નહિ, જો કે “સંધના સભ્યોને ખાનગી વ્યક્તિ તરીકે એવું પગલું ભરવાને સામાન્ય હક્ક આથી જોખમાશે નહિ. 1. સિંધનું પ્રજાસત્તાક બંધારણ–આ સંઘમાં દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતા, હરકેઈ ફરકાના અને હરકે વિચારના, જૈન સાધુ તેમજ સાધ્વી શ્રાવક તેમજ શ્રાવિકા,તેમજ જૈન તત્વજ્ઞાન તરફ અને આ “સંધ” તરફ સહાનુભૂતિ ધરાવતા હરકોઈ અજૈન બીપુરૂષ પણ દાખલ થઈ શકશે. સભ્યોના બે વર્ગ બનશે - - (૧) સંધનો મૂળ આશય જૈન સમાજની સેવા કરવાનો હે, જે બંધુ કે જે બહેનમાં સમાજસેવાની આગ એટલી તીવ્ર હોય છે પિતાની વાર્ષિક આમદાનીમાંથી ખર્ચ કહાડતાં બચતી રકમને સેળ હિસ્સો આ “સંધાને અર્પણ કરતા રહેવાનું વ્રત લે, તેઓને આ “સંધના “સાધુ” તરીકે ઓળખવામાં આવશે. (એ વર્ગની બહેનને “સાધ્વી” તરીકે ઓળખવામાં આવશે.) કોઈ પણ ફીરકાના ત્યાગી કે ગૃહસ્થ આ સંધના આશ ફલીભૂત કરવાના સતત ઉદ્યમ કરવાનું મહાવ્રત લેશેહેમને પણ આ વર્ગમાં ગણવામાં આવશે.
સાધુ સંસ્કૃત શબ્દ છે; હેનો સામાન્ય અર્થ માત્ર એટલે છે કે પવિત્ર પુરૂષ, સજજન, સાધના કરનાર; અહીં તે “જનસમાજની ઉન્નતિની સાધના કરનાર પુરૂષ” એ અર્થમાં વપરાતો શબ્દ છે.