________________
હોમ રૂલ! હેમ રૂલ!! ૪૧ર-૧ એના કડવા વચનમાં હમારી સેવા સિવાય બીજો
કો સ્વાર્થ એમાં સંભવી શકે? ' મૂલ્ય આપવું ન આપવું ન્હમારી ઈચછાની અને શક્તિની વાત છે પણ “જૈનહિતેચ્છ” નિર્મળ દીલથી વાંચો
અને વિદ્યા, ઐક્ય, સમાજસુધારણ તથા જુસ્સાના
પ્રચારના હેનાં કામમાં ભાગીદાર બને એક હાથે તાળી પડી શકતી નથી.
एकलो माणस शुं करी शकशे ? તે હમારી ગાળ ખાઈને પણ સલાહ આપ્યા કરશે, તે હમારી અંદર વિચારવાતાવરણ ફેલાવી શકશે, તે પોતાના સમય અને શરીરને હમારી સેવામાં આપણે તે પિતાનાં નિમલય આર્થિક સાધન હમારા ચરણમાં મૂકશે.
' પણ શું એ નિર્માલ્ય આર્થિક સાધનથી ૧૩ લાખ જેમાં કેળવણી આદિ તને જોઇતે ફેલા થઈ શકશે?. શું હમારામાંના દરેકની ફરજ નથી કે એ સમાજસેવાના - યજ્ઞમાં જોડાવું અને યથાશક્તિ આહૂતિ આપવી? શું સિયારું ઘર બળતી વખતે હમે જોઈ જ રહેશે? શું હમને હમારા “ઘર” ની દરકાર નથી ? "
અગર શું હમને હૃદય જ નથી ? हृदय जो खरेखर होय तो 'संयुक्त महावीर संघ' नी योजना आ पत्रमा छपायली छे ते लक्षपूर्वक वांचो अनें
र आजे ज-हमणां ज स्वयंसेवक लीस्टमां नाम नोंधावो. કાર્ડ ભરીને હમણાં જ રવાના કરે.