________________
૪૧-૧૨
જનહિતેચ્છુ, દેશનાયકે હવે તે સત્ય હમજ્યા છે. - શનાયકએ કેળવણીને પ્રચારનું કામ,
અસ્પૃશ્યત્વ આદિ સમાજસડા દૂરું કરવાનું કામ, ' હિંદુ-મુસલમાન-પારસી વચ્ચે ઐકય રચવાનું કામ
સાચા અંત:કરણથી ઉપાડી લીધું છે. ए साचुं अंतःकरण ज 'होमरुल' ने लायक छे.
હવે કુદરત ૯મને હોમરૂલ આપવા તૈયાર છે ! પણ હમે પ્રજાજને તે લેવા તૈયાર છે? हुं हमने पूछुछु: जैन धर्मना १३ लाख हिंदीओनेબોલે હમે હેમરૂલ લેવા તૈયાર છે? બોલે તહમે વિદ:પ્રચાર માટે ભોગ આપવા તૈયાર છે? બેલે હમે ત્રણ ફિરકાના વૈર ભૂલવા તૈયાર છો? બેલે હમે સમાજના ભયંકર સડા દૂર કરવા તૈયાર છે? __ कहो 'हा',-अने काले ज हमने होमरुल मळशे.
સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” - “જૈન હિતેચ્છુ ” પત્ર વિદ્યા, એકતા, સમાજ સુધારણા અને ઉત્સાહનું વાતાવરણ ફેલાવવા માટે જ તમારા વચ્ચે મથી રહ્યાં છે,
એનું ખર્ચ હમારે માથે નથી,
એની સેવાઓ હમારા માટે છે. પક્ષપાત અને સુવાળાપણું છોડી “જૈનહિતેચ્છુ વાંચો
અને પક્ષપાત અને સાંકડું દીલ છેડી “સંયુક્ત જેનવિઘાથીગ્રહના વિદ્યાથીઓને ર્કોલરશીપ આપે !
દયાન સારવો છે, વર્ષે આઠ આનામાં ૪૦૦ થી ૬૦૮ પૃષ્ટનું નક્કર વાંચન આપનાર, ઉદારમાં ઉદાર વિચારો અને દીર્ધદષ્ટિવાળી સલાહ આપનાર, હમારી ગાણે ખાઈને પણ હમારી સાચી સેવા બજાવનાર - 'जैनहितेच्छु' कांइ पण बदलो मागतुं नथी.
a
)