________________
૨૪
જૈનહિતેચ્છુ.
જમાનામાં જે લેાકા માટે એને જન્મ છે હૈના ખ્યાલ રાખનારી કુદરત એને Mysticism (ગુમ વિદ્યા) પ્રેરવા ઇચ્છે જ નહિ. એક ઉંડાણુ વાળું માસિક પત્ર સનાતન જૈન - ત સમાને શાલા આપનારૂં હતું, સ્હેતુ સ્મરણુ અત્રે કરવું ઉચત છે. એમાં તર્ક કરવાની શક્તિ સારી હતી.આય નિર્દેશિ હતા,ભાષા કિલષ્ટ પણ ઐાઢ હતી.એ એક ઉચ્ચ પ્રતિના વાચક વર્ગને ખરનુ` માસિક હતું. પણ હૈને ઉત્તેજન મળ્યું નહિ, તેમજ સમ્પાદકને બીજી જંજાળ પણ ધણી તેથી અનિયમિત થઇ છેવટે પત્ર બંધ થયું. કેટલાંક પત્રાએ ખાસ કા કલાડવાની પ્રથા ચલાવી છે. આમાં મુખ્યત્વે એમ બને છે કે કાંઇ ચેસ લબિંદુ વગર ગમે ત્યેના અને ગમે તે વિષય ઉપરના લેખેણે ભાગે લેખકની ડીગ્રી કે પ્રસિદ્ધિથી જ માહીને મગાવવામાં અને છાપી દેવામાં આવેછે. તા પણ ધીમે ધીમે કાંઇક સુધારા થતા આવે છે. જૈનધર્મ પ્રકાશ માર્માસÈ સભાના સીલ્વર જ્યુસીલીક તરીકે ઠીક વાયત પુરૂં પાડયું હતું, તેમજ શ્વે.કાન્ફરન્સ હૅરલ્ડ ' ના ' મહાવીર અ'ક ' માં ઐતિહાસિક દૃષ્ટિએ સારા પ્રકાશ પાઢવામાં આબ્યા હતા. એકાદ પત્રે ખાસ અક'માં તમામ જૈત સસ્થાઓની ઉત્પત્તિ, ભડાળ, ધારાધેારણ, હાક્ષની હૈની સ્થિતિ, હૈતી ખાસ મુખીઓ અને ખામીઓ, ખામીએ સુધારવાના વ્યવહુારૂ માર્ગ, હેતી જરૂરીઆતઃ એ વગેરે ચર્ચા ઉદાર દૃષ્ટિથી કરવાની જરૂર છે વળી બીજા કોઇ પત્રે અત્યાર સુધોમાં બહાર પડેલા જૈનસાહિ ત્યની ‘ ઉડતી નોંધ ' લેવાનું કામ ઉઠાવવું જોઇએ છે. ત્રીજાએ એકંદર જૈનસમાજની સામાજિક સ્થિતિ, વ્હેની અનેક પેટામાં વહેંચણી કરીને, વર્ણવવાની કશીશ કરવી જોઇએ છે, અને સ. મારે છેલ્લા દાયકામાં અને ખાસ કરીને નિરીક્ષવાળા વર્ષમાં કઇ દિશામાં અને કેટલી પ્રગતિ કરી તે બતાવવાની કાશીશ કરવી જોઇએ છે; તે સાથે હુંદની ખીજી કામે!તી પ્રગતિ સક્ષેપમાં જણાવી મુકાબલે કરવાનું પશુ ચૂકવુ જોઇતું નથી,કે જેથી સમાજને આગળ વધવાની લાગણી અને માર્ગસૂચન થાય.
•
$
સમાવેાચના બાબતમાં તે જૈન પત્રકાર છેક જ નિર્માલ્ય દેખાવ કરી શકયા છે. પ્રાયઃ નિર્માલ્ય પુસ્તકાનાં ‘ રિવ્યુ' ભરવામાં આવે છે. પુસ્તક આખ્ખું વાંચી હેના વિચાર, શૈલિ અને દલીલે પુર્ મત આપતું કાઇ પત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. કેટલાક