________________
“જત પત્રા અને પત્રકાર,
૬૨૫
પત્રકારે એવા ભલા હાય છે કે, પેાતાને વિનામૂલ્ય પુસ્તક મેક લનાર પ્રત્યે પ્રતિઉપકાર કરવા એ જાણે કે ૪ જ ન હાય એમ લગભગ તમામ પુસ્તકનું` · સારૂ` ' એટલે પ્રશંસાવાળું જ મવલેાકન લખે છે, જ ુારે કેટલાક એવા ધમડી હેાય છે કે ગમે તેવા સારા પુસ્તક પર પણ એકાદ કટાક્ષ કર્યા વગર હુમતી ખુજલી જતી નથી ! અંગ્રેજી પેપરા · રિવ્યુ ' લખવા માટે જૂદા જૂદા વિષયના ખાસ અભ્યાસી એવા વિદ્વાનને પુસ્તકા મેકલી આપે છે, જે શાખ ખાતર, સેવા ખાતર, કે થેાડાધણા બદલા ખાતર પણ સ્વતંત્ર અને વિસ્તૃત અવલાકન લખે છે. આ દેશમાં અને ખાસ કરીને જનસમાજમાં દુજી જર્નાલીઝમ એટલું ખેડાણુ પામ્યું નથી અને પત્રકારની સ્થિતિ પૈસા આપીને ખાસ લેખે લખાવવા પુરતી નથી હુાં • અવલેાકન ’ લખાવવાની વાત કેવી રીતે કરી શકાય ? પરન્તુ પ્રમાણિક જૈન પત્રકાર એટલું તેા કરી શકે કે, ( ૧) જે પુસ્તક કે રિપોર્ટ પોતે પુરેપુરા ન વાંચી શકે હેતુ અવલેાકન લખવું નહિ, (૨ ) જે વિષયમાં પેાતાને અભ્યાસ ન હૈાય તે વિષયના ગ્રુપર અવલેાકન લખવાના ધમડ કરવા નહિં, { ૩ ) પાતે જે વિષયને નસાફ આપી શકે તેમ હેય તે વિષયના પુસ્તકના ગુણુ-દેષ બન્ને તપાશી ગુડ્ડા જાહેર કરે અને દેષા સુધારવાનાં સૂચન ( દલીલ સાથે ) કરે, ( ૪ ) દેષ સ્ફુટા ન હોય, સમાજને નુકશાન કરી બેસે એવી જાતના નહાય, તે ઉત્તેજક શબ્દોમાં હૈનું અવલેાકન લખે, (૫) પિષ્ટપેષણુ કરનારાં, ભાષાના પણ ઠેકાણાં વગરનાં,દલીલના અંશ વગરનાં પુસ્તકાને ઉત્તજન ન મળવા પામે એવી જાતનુ અવલેાકન લખે, ( ૬ ) સારા કે ખરાબ,જાણીતા લેખકના કે અજાણ્યા લેખકના જે પુસ્તકને વાંચી જવાની પેાતાને પુરસદ ન મળે ( અને પુરસદ ન મળે એ કાષ્ઠ દાષ નથી ) ુને માટે માત્ર આભાર સાથે સ્વીકારીએ છીએ” એટલું જ લખીને બસ કર્, ( ૭ ) ઉત્તમ પુસ્તકાનું રિવ્યુ ’ લેતી વખતે બનતાં સુધી એના કેટલાક કુકરા વાચકવર્ગનું ધ્યાન ખેચવા માટે ટી બતાવે, ( ૮ ) જે પુસ્તક ખરેખર સમાજ માટે અતિ ઉપયેગી લાગે વ્હેની ટુક જાહેરખબર ગ્રંથકારની વિનં તિ વગર અને પીની આશા વગર પણ એકાદ બે આકમાં છાપે.
<!
<
સમાચારની પસદંગી તરફ પણ પુરતું ધ્યાન અપાતું નથી. નમાલી મીટીગાનાં લાંમાંચેડાં મ્યાન આપવામાં આવે છે. એક