________________
જૈ હતેચ્છુ
૧૪
.
ખ્રિસ્ત ધર્મોમાં જઈ શકે છે, તેમ ુના કરતાં વધારે સાષ આપતા સિદ્ધાન્તનું ભાન થયેથા તે ધર્મમાં પાછા જવાની સ્વતંત્રતા પણ હેને છે . આવી કોઇ ગારવવાળી રીતે એ સમાચારની નોંધ લેવાઈ શકતે પરન્તુ મૂળ મુદ્દે કે જે ડું' રાદાપૂર્વક છેલ્લે રાખ્યા છે તે તે એ છે કે, આ યુવાન ઘણાં વર્ષાથી અને ખુલ્લી રીતે બ્રહ્માસમાછ થયા હતા અને તે પથના મિશનરી તરીકે ગામેગામ ઉપદેશ કરતા હતા. વે એક બ્રહ્મ સમા∞, ખ્રિસ્તી થાય તે બાબતમાં હેતે-માત્ર તે જૈન ફૂળમાં જન્મ ૫.મ્યા હતા તેટલા જ કારણથી-ધિક્કારવા લાગી જવું એ કઇ જાતના ન્યાય નથી.
એક ત્રીજું દૃષ્ટાંતઃ-એક તદ્દન અજ્ઞાત ખાળ કે જેને પંદર રૂપિયાની માસિક તાકરી ઘણાં કાંફાં મારવા છતાં મળતી નહુતી હેશે. મ્હારા તરફના પૂજ્યભાવને લીધે હુને પત્ર લખી સલાહુ પૂછાવી, એવું જ ણાવીને કે તે સમાજસેવાના જ આશયથી એક માસિકપત્ર કડવા પુચ્છતા હો. સખ્ત બીમારીના ખાનામાંથી
હે હુંને એક ધણા લાંખે પત્ર લખી સલાદ્ધ આપી કે એ કામને લાયક તે નહતા; એ અભિપ્રાયનાં કારણે લખ્ય; અને અભ્યાસ વધારવાની સલાડુ લખી. સલાહ માગવાથી જે સલાહ ભય કર મારીના બીછાનાપથી લખવામાં આવી તે 'ગુત્લા' ના દંડ તરીકે તેણે મ્હારા ઉપર અસભ્ય પ્રહારો કરતા પત્ર લખ્યા અને કેટલાક મહીના બાદ માસિકપત્ર શરૂ કર્યું, તે સાથે જ ગમે તે ખ્વાને એકાદ ગાળ સ્તુતે ચાપડી લેવાના પ્રસગ તે અવશ્ય લેવા લાગ્યું ! હૈની સાથે સવાલ જવાબ કે ચર્ચમાં ઉતરવાનું, સમાજમાંના મ્હારા દરજજાને તથા મ્હારા સિદ્ધાન્તને પાલવનું ન દેવાથ, મ્હે જવાબ વાળ્યા નહિ. થેાંડા વખત ઉપર તેણે સ્તુતે એક પેટકાર્ડ લખ્યું કે, * મુંબર્ટની ‘સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ' ની મુલાકાત લેતાં કેટલાક પ્રતિષ્ટિત ગૃહસ્થા જેમાંના કેટલાક જૈન કામમાં ધણી સારી રીતે પ્રસદ્ધ છે તેઓએ મારા માસિકની એરીસ ઉપર એવા એક પત્ર લખ્યા છે કે એ સંસ્થામાં રહેતાં લગભગ અધા વિદ્યાર્થીએ એ. સંસ્થાના સ્થાપકના વર્તનની આખા દિવસ નિદા અને સખત ટીકાએ જ કર્યા કરે છે; ઘણી વખતે એમ પણ બને છે કે આવી બાબત જે હેતુથી કાર્યકત્તાં હોય છે; તેમાં ઘણી વખતે અનર્થ કરે છે; અને કાર્ય કરનારના આ લક્ષમાં પણ હેાતી નથી; અને કેટલાકે
9