SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્ર અને પત્રકાર-એક સામાન્ય નિરીક્ષણ અને માર્ગસૂચન. જૂ આવા ઉતારા અને હેની સમીક્ષામાંથી અધિપતિઓના આશય પત્તા મળી આવશે. એક પત્રકાર શ્રેષ્ઠ વિદ્વાન જ હોવા જોઇએ કે પ્રચંડ ભાષાશાસ્ત્રી હાવા જોઇએ એવી આશા રાખવાને કાઇને હસ નથી; પરન્તુ હેનામાં સામાન્ય બુદ્ધિ' ( Common Sense )ને પુરતા જથ્થા તે અવશ્ય હેવા જોઇએ અને એને આશ્ચય પરા માર્થી નહિ તે। નિળ તા જરૂર હેાવા જોઇએ, એટલી આશ રાખવાને સમાજને હક્ક છે. પત્રકારને કાઇ અભિપ્રાય ભૂલભરેલે પણ તેય ( અને સભવ છે કે એને ગમે તેવે સાચેા અભિપ્રાય પણ વાંચનારની અપૂર્ણતાને લીધે વાંચનારને ભૂલભરેલા લાગતે હાય ), પરન્તુ હેમાં હેના આશય શુદ્ધ હૈાત્રાનાં ચિન્હા ( બના વટી નહિ પણ સ્વાભાવિક ) હાવાં જોઇએ. આવેા શુદ્ધાશય ભૂલન ભરેલા અભિપ્રાયને સુધારી શકે છે, અને તુરકાઇ પ્રમાણિક પત્રકરની સધળી ફ્રાઇલેા તપાસી જનારને જણાશે કે એના અભિપ્રાયામાં કેāા પ્રશસ્ત ફેરફાર થતા આવ્યે હોય છે. આવા ફેરફાર ચપલતા કે અસ્થીરતાનું ચિન્હ નથી, પણ પ્રમાણિકતા અને પ્રગતિનું ચિન્હ છે. આાજે ચ્હારે કાઇ સાધુને આચાર્ય’પદની કે ‘વિદ્વાન' પદની કે એવા કાઇ બીજા પદની કે લેાકપ્રિયતાની ખુજલી આવે છે દ્ઘારે પડેલામાં પહેલા ઇલાજ તે એ કરેછે કે અમુક જૈન પત્રકારને પેાતાના કાઇ શ્રીમંત ભક્ત મારફત સારી સરખી મદ કરાવી હેને પેાતાનું વાજીંત્ર બનાવી લેછે. કાઠિયાવાડમાં એક એવું સાપ્તાહિક પત્ર નીકળ્યું હતું કે જેના ૧૨ પૃષ્ઠના અંકના પહેલા પૃષ્ટથી દસમા પૃષ્ટ સુધીની જગા એક ‘સર્વોપમાલાયક’ સાધુની તારીમાં જ ભરવામાં આવતા ! એ પત્ર પહેલા જ અકના મથાળે એશીયા–ચુરાપ–આફ્રિકા વગેરે સધળા દેશેામાં બહેાળા ફેલાવે‰ પામેલું ” એવા શબ્દો લખતાં શિખ્યું હતું ! અને એક અંકમ પેપરને અ ંગે જોઇતા પ્રેસને નિમિત્તે, બીજા અંકમાં · અમુક મહા રાજનાં વ્યાખ્યાના પુસ્તકાકારે બાળજીવાના ઉપકાર માટે પાત્રવાનાં છે” તે નિમિત્તે અને ત્રીજા અંકમાં લવાજમ તરીકે, નાણાંની અપીલ કરી જે થાડુ ધણું મળ્યું તેથી સ ંતાષ વાળી ચેાથે અ રામશરણુ થયું હતું ! એક રેલવિહારી સાધુ અવારનવાર ‘મદદ’ મળતી જ રહે છે, કે જે વાદાર પત્રે એ મહાત્માના સ્વહસ્તે લખાઇ પાર્ટી ( જેવા કે હું ફલાણા ગામમાં ગયા, ğાં મ્હારૂં સામૈયું કર્ ' ,, . તરફથી એક પત્રો મદદના બદલામાં તે આવતા હેમના િ . " .
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy