________________
•
જૈનહિતેચ્છુ.
(१२) जैन पत्रो अने पत्रकारो, - एक सामान्य निरीक्षण अने मार्गसूचन
છાપાવાળાઓએ પરગજુપણાને અને બુદ્ધિમાનપણાને ઇજારા મેળવ્યેા હશે, એમ ઝ્હારે કાઇ ચેાડુ' ભણેલા માન્ડ્સ હેલપ્રથમ પાં વાંચવાં શરૂ કરે છે સ્હારે હેને લાગે છે. પરન્તુ ધણું છાપાં વાંચ્યા પછી અને જાતે છાપાનુ કામ કર્યાં પછી પણ મ્હને તે એક યા બીજા અર્થમાં—પહેલા વાંચનારની માન્યતા વાસ્તવિક ૠાગે છે—ખાસ કરીને ગુજરાતી પત્રકારાની બાબતમાં અને હેમાં પણ જૈનધર્મના પત્રકારેાની બાબતમાં.‘અમે' શબ્દથી શરૂ કરતા એ ‘જારદારા’ સારામાં સારી વાતને ખેાટામાં ખાટુ' સ્વરૂપ આ પવાની અને ખેાટામાં ખેાટી ચીજને ઉજ્વલ સ્વરૂપ આપવાની બુદ્ધિ એટલી હદ સુધી વાપરી શકે છે કે કેટલુંક થયાં ઘણાખરા મુખ્ રદારેથી નવ કાષ દૂર રહેવાના જ મ્હારે ઠરાવ કરવા પડયે છે. હુને ભાન છે કે, આ વાક્ય વાંચી કેટલાક પત્રકારે બૂમ મારવા લાગી જશે કે હમે પેાતાને?જૈનપત્રકારાના વર્ગમાં જ સમાવે છે! ને હું કયા વર્ગમાં છું અને કેવા હું તે બાબતમાં મ્હારા નિય પ્રમાણભૂત ગણાય નહિ અને એવા નિર્ણય કરવાની મ્યુને સત્તા પણ હોઇ શકે નહિ તેથી આમ કે તેમ ખેલવુંજ વ્યર્થ છે. હું અત્યારે સામાન્ય સ્થિતિને ખ્યાલ આપું છું.જે ગામમાં ૧૦૦ ચાર અને ર-શાહુકાર વસતા હેાયુને ‘ ચારપલ્લી ’ જ સામાન્ય રીતે કહે. વાય, જે ગામમાં ૧૦૦ મૂર્ખાએ અને ૨-૩ વિદ્વાન રહેનાહાય હેતે ‘મૂર્ખપુરી’ જ સામાન્યતઃ કહેવાય;પણુ તેથી પેલા એ શાહુકાર અને એ વિદ્વાનને આળ હુડતું નથી. આજના ગુજરાતી છાપાં અને ખાસ કરીને જૈન છાપાંએએ સમાજને લાભને બદલે ગેરલાભ વધારે કર્યેા છે; અને એમ થાય તે, તે છાપાં કહાડનારાઓને મૂળ આશય જોતાં અને ત્યાર બાદ હેમના અભ્યાસ, અનુભવ, વાચનવિસ્તાર વગેરેના ખ્યાલ કરતાં,કાંઇ નવાઇ જેવું લાગતું નથી. હાલના આાપાંઓના ક્રમવાર ઇતિહુાસ લખાવાની જરૂર છે અને માંહેના અધિપતિએના અભ્યાસ,વય,ખાનદાની અનુભવ વગેરે નેધવા ઉપરાંત હેમનાં લખાણાના ‘ઉતારા’ આપી તેની સમીક્ષા કરવી જોઇએ છે.