________________
પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન.
९०७
માન અને ખ્રિસ્તી થવા લાગ્યા છે, એક રોટલીના ચાર ભાગ પડે છે, દૂધ પીતા બાળકનાં લગ્ન થાય છે, જે દેશમાં રળનાર એક અને ખાનાર દશ છે અને હેમાં ધંધાને કરીના કસ રહ્યા નથી અને આખી દુનિયા સાથે હરીફાઈ ઉત્પન્ન થઇ છે, જે દેશમાં પચાસ લાખ મિખમંગા બંધ કરવામાં જ પાપ માની હમારા પેટ ઉપર લાત મારી મિષ્ટાન્ન પામે છે અને વળી હમને અંદરોઅંદર લડાવી મારે છે, જે દેશમાં જન્મવું એ અકસ્માત, જીવવું એ અકસ્માત અને મરવું એ પણ અકસ્માત થઈ પડયું છે -અરે ઓ અંધા ભાઈઓ, ઓ મોક્ષના મહથી અંધા બનાવાયેલા ભોળાઓ, આ દેશ તરફ જરા તે નજર કરો, જરા તે સાધુ અપાસરા, દેરાં અને કથાસૃથાને છેડી આસપાસની નક્કર અને સ્થલ હકીકતો, બનાવે અને ચીજે તરફ નજર કરો. હમને મોક્ષના વાયદા બનારને પ્રથમ પતે તે સ્વાઈ, માન, કૅધ, પ્રપ ચંથી મુક્તિ મેળવવા દે, પછી હમે હેમનું સાંભળવા નવા થજે. હાં સુધી હમે હમાર દેશમાં–હારા સમાજ માં-હમારા ઘરમાં બળી રહેલી આગ જેવા અને બનતા પ્રયત્ન ને બુઝાવવા તરફ ધ્યાન આપો. મેક્ષ કેદનું આપ્યું અપાતું નથી અને જહેને અહી સ્વાર્થ અને માયા કપટમાંથી મુક્તિ મળી નથી તેને આકાશમાં પણ મેક્ષ મળી શકવાનું નથી
ની ખાત્રી રાખે. મેક્ષ ખરેખર જોઈતું હોય તે માત્ર જત તત્વજ્ઞાનનાં પુસ્તકો પુરસદે એકાંતમાં થેડે થોડે વચે, કે કઈ વખત બંધ બારણે અને એકાગ્ર ચિને સામાયિક વ્રત આદરી આત્માના ચિવનમાં લાગે, અને જેમ બને તેમ દેશમાંથી અજ્ઞાનતા અને સામાજિક સડા દૂર કરવાના કામમાં હમારા પસા અને સમય અને લાગવગનો ભેગ આપેએથી હમને અહી તો જરૂર મુક્તિ મળશે અને અહીંની મુક્તિ ત્યાંની મુક્તિ નમુને છે. અહી મુક્તિ ન મળે હેને,ત્યહાં પણ મુક્તિ નથી જ.
રતવાસીઓ ! આખો ખેલા,અને દેરાં-અપાસરા-મઠ-જોગી-જાતિમાં લાગ્યા રહેવાને બદલે વધતા જતા આ ગજબ તરફ નજર કરે. હમારે ઘણું કરવાનું છે, સ થારા કરવા પાલવે તેમ હવે રહ્યું નથી. હમારા ૧૦૦ ભાઇઓમાં પ્રાથમિક શિક્ષણ પણું ૨૮ ને જ મળે છે, ૧૦૦ બહેનેમાં માત્ર ૪ ને જ મળે છે અજ્ઞાનતાની કાંઈ હદ ! અને આ અજ્ઞાનીઓ પછી ફલશે ધર્મ સાચો તે ફલાણ જૂઠે કહી “પરીક્ષક' બને છે .....ઓ ત્રાહિ ત્રાહિ !