________________
જૈનહિતેચ્છ.
— ભાષાન્તર છપાયલું મળી શકે છે ).અને પછી તે શાસ્ત્રમાં ભગવાને જે સાધુધર્મ વર્ણવ્યાં છે હેને અડધે પણ ભાગ જેઓ પાળતા હેય હેને ખુશીથી માને; પરંતુ જેઓ જુઠ ક્રોધ, ખટપટ, માન અને નિંદાથી ભરપૂર કો કરતા હોય, જેનામાં એક સામાન્ય મિ. યાત્વી જેટલી પણ સરળતા કે પ્રમાણિકતા કે નમ્રતા ન દેખાતી હોય, તેવાને તે દૂરથી નવગના નમસ્કાર કરે. જમાનાને જ માનવો હેય, તો આ કે પેલા કોઈ પણ સાધુના પક્ષકાર ન બનતાં દેશની પ્રગતિનું અંગ બનો અને ફુરસદે કોઈ પણ ધર્મના સાધનો ઉપદેશ સાંભળે ( હેમાંથી સ્વીકારવા યોગ્ય લાગે તે ગુપચુપ સ્વીકારે અને છોડવા ગ્ય લાગે તે ગુપચુપ છોડી ઘો). જૈન ધર્મનાં શાસ્ત્ર અને ગ્રંથ ઘેર બેઠાં વાંચી એકાંતમાં તે ઉપર મનન કરશે તે ના સાધુઓના વ્યાખ્યાન કરતાં વધારે લાભ મેળવી શકશો. જ. સાજી મહારાજ ! છેક જ હાથથી ગયેલા પાત્ર સાથે સુલેહ કરવાને કેશીશ છોડી હમારા આત્મધ્યાનમાં જ રહે એ હમારો અને સમાજના માટે વધારે હિતાવહ છે. મૂળ સડયું તે હવે સુધરવાનું નથી, અને જે જાય છે તે પોતાના જાનથી જાય છે. નવતરવ(nine Elements) ખુબી રહમજનારે કોઈના “ જવા” અને “રહેવા ” બાબતની ચિંતા કરવી એ જ નિબળતા છે. અફસોસની વાત છે કે કેટલાક ભણવાગણ્યા માણસો પણ માત્ર એ કવાર પક્ષ પકડ્યો તેટલા ખાતર દાંભિકાના ટેકામાં રહે છે અને સમાજમાં કલહને અખાત વિસ્તારતા જાય છે. જેઓ જાગતાં પથારીમાં લઘુશંકા કરે અને કાંઈ સલાહ આપવી વ્યર્થ છે. ભણેલાઓ, દેશની સ્થિતિ તે જરા જુએ આખી દુનિયાને માથે જીવવા-મરવાનો સવાલ આવી પડે છે; હિંદ પણ કેટલું ચિંતામાં છે. હિન્દને જીવવું જ હોય છે. આવા ધમેના રોગોને એક અભરાઈ ઉપર મૂકી સમાજસુધારણ, કેળવણી અને વ્યાપારહુ ઝર તરફ જ પિતાનું સઘળું લક્ષ આપવું જોઈએ છે. જોગટાઓ તો હમારી પાસે માગીને પણ પેટ ભરશે, પણ હમે શું કરશે હેન કેન વિચાર કરશે ? - મના નચાવ્યા નાચી લડાઈટંટા અને ખર્ચો કરી શા માટે દેશને વધારે નિર્બળ અને નિર્માલ્ય કરો છો ? મેલ સુંદરીને વરવી છે તે તો હેમને છે; અને તે જાનનું ખર્ચ હુમારા માથે છે ! અરે ભોળાઓ, શું કરવા હાથમાં દીવો લઈ ફૂપમાં પો છો ? મહારાજે } : . ત થઈ ફરવામાં અને પાછળ પાછળ દર્શન માટે ભ