________________
* પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન.
૬૦૩
સમાજદ્રોહીઓ કોઈ પણ દેશમાં કઈ પણ કામમાં કોઈ પણ પથમાં સાધુ કે ગૃહસ્થના વેશમાં જોઈએ તેટલી સંખ્યામાં મળી આવે છે. હું આ માણસને ધિકકારવા નથી માંગતે, એ માણસની જે પ્રવૃત્તિ સમાજને ભ્રષ્ટ અને પાયમાલ કરનાર થઈ પડે છે તે પ્રવૃત્તિને ધિક્કારું છું અને મહારા સઘળા જોરથી ધિક્કારું છું. તપસ્વીએ ગઈ સાલમાં રાજકોટના સ્થાનકવાસીઓમાં જે તેફાન મચાવ્યું હતું, જે શબ્દો ઉચ્ચાર્યા હતા, જે શબ્દો પૈષ્ફલેટ અને પેપર દ્વારા પ્રગટ કર્યા હતા તે સઘળા ઉપરથી હેને કઇ પણ સામાન્ય નીતિને રહમજનારે માણસ સાધુ તો શું એક નેકર રાખવા લાયક માણસ પણ નહિ કહી શકે.હું જાણું છું કે રાજકોટમાં હેમના વિરૂદ્ધ એક પક્ષ હયાતી ધરાવે છે, હું જાણું છું કે તેઓએ પણ તપરવીને ઉશ્કેરણ થાય એવું કહ્યું-કર્યું હશે; હુને તે સાથે કરશે સંબંધ નથી; સંબંધ માત્ર એટલી જ સાદી બાબત સાથે છે કે, દુશ્મને ગમે તેમ કહે કે કરે તેથી એક પંચમહાવ્રતધારી જૈન સાધુ આટલી હદ સુધીના અસહ્ય શબ્દોને ઉપયોગ કરે, લેક્રેમાં ઉશ્કેરણીઓ કરે, અમુક વ્યક્તિના વૈરની વસુલાત ખાતર ખુદ ધર્મને જ બેટો ઠરાવવા બહાર પડે, આના જેવી ભ્રષ્ટતા કાઈ વેસ્થામાં પણ ન હોઈ શકે? વેશ્યા પણ જહેને પગાર ખાય છે હેના તરફ -પગાર ભોગવતાં સુધી તો-વફાદાર રહે છે. છબી પડાવવા બાબતમાં, પગલાં બાબતમાં, પાટે રૂપિયા મૂકાવવા બાબતમાં, ઘણું વર્ષો અને ગાઉ આ માણસને માટે મહે “ જૈનસમાચાર”માં ઉલ્લેખ કર્યો હતો અને તે વખતે રાજકોટના જ કેટલાક સરળ ભકતો હારી નિઃસ્વાર્થ સલાહ ઉપર ગુસ્સે થઈ ગયા હતા. આરોપીએ તે વ. ખતે તે સઘળી બાબતને ઇનકાર કર્યો હતે; અને હમણાં તે પોતે તે બધી વાતને ખુલ્લે એકરાર કરે છે અને એમ કરવું વાજબી છે એમ પણ કહેતાં તેને મુહપતિની શરમ નડતી નથી. ભોળા લે કાની હવે આંખ ખુલી છે, જે કે ધર્મપ્રેમથી ચેતવનારે તે હેને ભારે દડ ભરવો પડયો હતો. જૈન બંધુઓ,કાં તે શા અને માને અગર તે જમાનાને માને; માત્ર અંધશ્રદ્ધાને વળગી રહેશે તો હજીએ વધારે દુઃખી થશે. શાસ્ત્રને માનવાં હોય તે વધારે નહિ તો ફક્ત દશવૈકાલિક કે આચારાંગ બેમાંનું એક સત્ર વાંચી જાઓ ( બહુ મહેતું નથી; સહેલું રહમજાય તેવું છે; અને ગુજરાતી "