________________
૬૦૨
જૈનહિતેચ્છુ.
લાગે હૈમાં જ હતું શ્રેય છે, અને તે સ્વીકારવાના હેતે જન્મહ હેવા જોઇએ. તે જો ભ્રમણામાં હશે તે, આજે જેમ પ્રમાણિકપણે તે જૈનમાંથી ખ્રિસ્તી ધર્મમાં જાય છે તેમ, કાલે ખ્રિસ્તીમાંથી જૂનમાં આવશે, અને તે વખતે વળી વધારે ચામ્યતા સાથે, માત્ર તે જ માણસ સમાજને ભય'કર છે કે જે મનમાં જૂદું` રાખે અને બહાર જૂઠ્ઠું બતાવે; અને પત્રકારને માત્ર વ્યક્તિના તે વર્તન ઉપર જ ટીકા કરવાના અધિકાર હૈઇ શકે કે જે વત્તત સમાજને નુકશાન કરતું હાય. સમાજને નહિ અસર કરતું એવું વ્યક્તિનું વક્ત્તન પત્રકારાના હકકની હદમાં આવતું નથી, જે જૈન ગ્રેજ્યુએટ આભાર કુટુબને હેવા છતાં, પેાતાના હૃદયને જે ઠીક લાગ્યુ તે સ્વીકારવામાં સમાજના કાપનેા મ્હાટે ભય છે. એમ. જાણવા છતાં, ખુલ્લી રીતે, નિડરતાથી અને પૂર્વની માન્યતાઓને ગાળા ભાંડયા સિવાય, ચુપચાપ બીજો ધર્મ સ્વીકારે છે હેનામાં સત્યાગ્રહ અને પ્રમાણિકતા નામના બે મહાન ગુણે અવશ્ય સાબીત થાય છે, કે જે ગુણેા અંશતઃ પણ હેને આજે નિવૃંદનારી ધર્મમૂત્તિ એમાં નથી. લેાની લાયકાત તે જુએ તે આજ સુધી તેઓ પોતાના ૬ સ્વધર્મી ' માનતા હતા હેતે એકાએક શત્રુ, મુર્ખ, ભ્રષ્ટ કહેવામાં હેમને પૂર્વ સંબધને કાંઇપણ ખ્યાલ આવે છે ? અને કયા જૈન આચાર્યે હેતે જૈન ધર્મનું બુદ્ધિગમ્ય રહસ્ય હુમ જવવાના શ્રમ સેબ્યા તે કાઇ બતાવશે ?
'
ટુંકમાં, એક જૈન ખ્રિસ્ત થાય તે, જૈતાની સખ્યામાં થતા એટલા ઘટાડાની દૃષ્ટિથી નહિં ઈચ્છવા જોગ છે એ ખરું, પર કુદરત ઉપર કાઇને કાપ્યુ ડાઇ શકે નહિ, એમ તે ધણાએ જેતે -ખુદ જનસમાજના ભ્રષ્ટ સૌંસારબંધારણને પ્રતાપે-અકાળે મરે છે, હેતા ખેદ કરવા કેટલા જૈને નવરા થાય છે? ગમે તેમ પણ વટલાનાર જૈન પ્રમાણિક તા અવશ્ય છે, જુારે પેાતાને વાડા સંઘેડા'માંથી મુક્ત મનાવનાર અને તે છતાં આધેા-મુહપતિ બાંધી સેંકડા સ્થાનકવાસી જૈનાને પેાતાની પાછળ ભમાવનાર અને પે તાના માનમાં જમણેનાં ખર્યાં સ્થાંતકવાશીએ પાસે જ કરાવનાર વ્યક્તિ-પછી; તે તપસ્વી હૈ। કે રખજી હૈ। કે ભ્રમચારી હા. ગમે તે ઢા—મૂર્તિપૂજાના ઉપદેશ વડે એક પંથના પાંચ લાખ અનુયાયી એના વિશ્વાસધાત કરે છે, અને વધુ ખેદ તે એ છે કે તેવા