________________
વડેાદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ઘલગ્ન વિરૂદ્ધ કાયદેા. ૫૯
તે ‘રાજ્ય’નથી, સ્મશાન છે. લેાકેા અજ્ઞાન છે માટે સુધારા થઇ શકતા નથી એ દેશીરાજ્યાનું અહાનુ માત્ર છે, જેમ કે પરદેશીએ હમારા ધરસંસારમાં ડખલ કરે તે હુંમને ઠીક લાગે નહિ એ વિચારથી અમે હમારી સામાજિક બાબતમાં માથું મારતા નથી' એમ કહેનારી શ્રીટિશ રાજ્યસત્તાનુ એ પણ એક બ્હાનું છે. બન્ને ન્હાનામાં નિઅળતા છુપાયલી છે; અને નિર્બળતાના મૂળમાં સ્વાર્થ ત્યાગના અભાવ છૂપાયલે છે. કાને લશ્કરમાં જોડાવાની અને મરવાની ફરજ પાડવી એ જુલમ ગણાય એમ કહેનાર ઇંગ્લાંડે આજે, જ્વેને તે પોતે ધિક્કારતું હતું તે જ ફ્રેડરિક નિત્શેના સિદ્ધાંતને તથા જર્મનેાના ધારાને અનુસરીને ફરજ્યાત લડાયક ધેારણ કેમ દાખલ કરવું પડયું ? જેએ ; પ્રથમ બુદ્ધિથી સ્ટમને સખ્ત ઇલાજ લેવાની હિંમત ધરાવતા નથી તેને એક દિવસ કુદરતના ત્રાસથી ૭૫ ટકા જેટલી પાયમાલી સહન કર્યા પછી તેવી હિંમત ધારણ કરવી પડશે. કુદરતના કાનુન દયાળુ નથી, અટલ છે, વજ્રના હરફ સમાન છે.
Shy, ashamed, nwkward, like the tiger whose spring hath failed thus, ye higher men, have I often seen you slink aside. A cast which ye made had failed.
But what doth it matter, ye dice-players ? Ye hd not learnt to play and mock! Do we not ever sit at a : great table of nlocking and playing ?
And if great things have been a failure with you, have ye yourselves therefore been a failure? And if ye yourselves have been a failure, hath man therefore-been a failure ? If man, however, hath been a failure: well then ! never mind
*
*
The creators are hard. And blessedness must it seem to you to press your hand upon millenniums as upon wax.
*
*
* ;
*
Blessedness to write upon the will of millenniums as upon brdss,-harder than brass, nobler than brass. Entirely hard is only the noblest... Become hard.
*
*