SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ વડેદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ઘલગ્ન વિરૂદ્ધ કાયદે. ૫૦ લેવા ક્રાંકાં મારતી હેાય છે. કુદરતે જો આકાશમાંથી નાજુક સ્ત્રીના બછાનાનાં બાળક ફેંકવાની રીત કરી હેાત તે! આજે ચુર્રાપની હજારા રમણીએ કુમારિકા રહી ન હોત અને હજારાએ ધિક્કારવા ચેગ્ય અકુદરતી ઈલાજો લીધા નહેાત ! કુદરતની દુરંદેશી (જેને વેદા ‘માયા’ કહે છે) તે હિંદના પૂર્વાચાર્યાં અને ગ્રિસના ધારાશાસ્ત્રીએ બરાબર સ્પુભજ્યા હતા, પણ આજના સમાજશાસ્ત્રીઓને હેનું ભાન નથી. સ્ત્રીપુરુષની સંયોગક્રિયામાં આખી સૃષ્ટિ આનંદ માને છે તે શું છે ? શું એ ખરખર વ્યક્તિગત હિત છે કે વ્યક્તિને આત્મભાગ છે? કુદરતે જો માસને એમ કહ્યું હેત (સમજાવટ'થી) કે તું સૃષ્ટિને ચાલુ રાખવા માટે સંતતિ ઉત્પન્ન કર, તેા માણસ પેાતાના કિંમતી વીને ભેગ આપવા કંદાપિ તૈયાર થતે નહિ; અને તેથી જ કુદરત સમાગમક્રિયા સાથે એક પ્રકારની ઉગ્ર સુખની લાગણીનું મિશ્રણ કર્યું, કે જેથી માસ્ તે વ્યક્તિગત સુખની પ્રાપ્તિ ખાતર સંચેોગક્રિયામાં જોડાય અને ઇચ્છાથી કે વગર ઇચ્છાએ બાળકને હયાતીમાં લાવે (વાંચેા આજના અંકમાં જર્મનીનાં અનુષંગી લગ્ના’વાળી તાંધ’માં શાપનહેારના વિચારે.) રાજાઓએ કુદરતની આ માયા'નું રહસ્ય હુમજવુ જોઇએ અને—પ્રજાની ઈચ્છા હૈ। વા ન હેા–જોતું પરિણામ ઉપાવવા માટે ગમે તેવા સખ્ત કાનુન નિર્ભયતાથી કરી દેવે જોઇએ. માત્ર બાળલગ્ન જ નહિ, માત્ર વૃદ્ઘલગ્ન જ નહિ,પણ હરકેાઇ લગ્ન કે જે નમાલી પ્રજાના ઉત્પાદક થઇ પડવાના સંભવ હેાય તેવાં તમામ લગ્ન અને સઘળા રીવાજો લેાખડી કાનુનથી દાખી દેવા જોઇએ. પરન્તુ આ કાનાથી બની શકે ? જે રાજા અગત ખર્ચો નહિવત્ રાખીને રાજ્યની લગભગ સઘળી આમદાની પ્રજા પાછળ જ ખર્ચી શકતા હેાય અને એ રીતે લેાના હૃદયમાં એવી જગા પામી શક્યા હૈય કે હે કાઈ પણ કાયદે કે હુકમ હેતુ રહસ્યઃ નહિ સ્ડમજી શકનારી અજ્ઞાને પ્રજા પણ રાજા તરફના પ્રેમ ' (that devotion ' which is taught to the world from time imm. emorial as a virtue ' though in fact it is but a delusion of the weaklings introduced by the strong ) ખાતર ખુશીથી પાળે, તેવા રાજા જ સખ્તમાં સખ્ત કાયદા વડે સમાજને મજબુત બનાવી શકે. કેટલાંએ દેશીરાજ્યામાં રાજા માટે પ્રજામાં માન નથી હેતું, ત્યાં રાજા એ પ્રજાના પરસેવાના પૈસાપર ઇશ્વરી હક્કની રૂએ એક અથવા ખીજા રૂપમાં લૂટચલાવે છે ',
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy