________________
નહિતેચ્ચુ.
જોઈએ એમ તેએ સૂચવે છે. અને મ્હારા મત તેથી ભિન્ન કાષ દિવસ ન હતા. હું તે આગળ વધીને šાં સુધી લખી ગયા છું કે, મળવિધવાઓને જ માત્ર નહિ પણ બાળકુમારિકાઓને અને અપકવ યના શકરાઓને પણ લગ્નની ઉશ્કેરણી થાય એવી વાતેા ન કરવી જોઇએ. પરણવું એ નિયમ અને બ્રહ્મચર્ય પાળવું એ અપવાદ' એમ જે હાલની પ્રજામાં મનાયલું છે. હેતે સ્થાને જીંદગી સુધી બ્રહ્મચર્ય પાળવું એ નિયમ અને પરણવું એ અપવાદ એવી માન્યતા પ્રચારવાની જરૂર છે, એમ મ્હેં અનેક વખતે કહ્યું છે. અને આ અકના પહેલા લેખમાં પણ બ્રહ્મચર્યની પુષ્ટિમાં આગ જેવા શબ્દાના ઉપયાગ કર્યા જોવામાં આવશે.
Rex
નિર્મળ દીલથી અપાતા જૂદીજૂદી વ્યક્તિએના અભિપ્રાયામાં સ્વાભાવિક રીતે જ સામ્યતા હૈાય છે. મહાત્મા ગાંધીના જ વિચારે મ્હને અનુમેાદન આપે છે એમ નથી, પણ બંગાળના ગાંધી એટલે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પણ મ્હારા આ વિષયને લગતા અભિપ્રાયને અનુમેદન આપે છે. ધ્યાનમાં રહે કે, આ પુરૂષ તે હતા કે ન્હેમનું શાસ્ત્રીય જ્ઞાન આજના હરકોઈ હિંદુ વિદ્વાનથી હડીઆનું હતું અને હેમને સ્વાત્માર્પણના ગુણ મહાત્મા ગાંધી સિવાય આજના ખીજા કાઈ હિંદીથી અનુસરી શકાય નહિ તેટલી હદનેા હતેા. આવા આવા પુરૂષા ધર્મ, વ્યવહાર, કુદરત, દેશકાળ વગેરેના ઉંડા અનુભવથી જે કાંઈ કહે તે વિચાર, વાડીલાલ નામના જૈનધર્મમાં જન્મેલા મનુષ્યના વિચારને સમ્પૂર્ણતઃ મળતા આવવા છતાં, એ મા વિદ્વાને ખીજા ધર્મમાં જન્મ્યા માટે ‘ મહાત્મા’ ગણાયા અને વાડીલાલ જૈનધર્મમાં જન્મ્યા માટે જૈનપત્રકારાની ગાળાના હકકદાર બન્યા ! એમ જ હાય; લેાકા એ નિમિત્તે પણ લખતાં-ખેલતાં—વિચારતાં તે શિખે છે ! વાડીલાલને અધર્મી અને એવી જી બારસા ગાળાનું દાન દેવા છતાં માસિકકારાને એના લેખેા એનું નામ છૂપાવીને પણ ઉતારી લઈ માસિકે ભરવાં પડે છે એટલુંએ દીલાસે લેવા જોગ છે. બાકી તા બાળકને જન્મ માતાની વેદનામાંથી જ થાય છે, ત્યાં પછી ખડખડવું નિરર્થક છે. મહાવીર કહેતા હવા ’ એ મથાળાના મ્હારા લેખ કે જે લગભગ પાંચ પત્રકારાએ ફરી છાપ્યા હતા હૈમાં ન્હાશં મહાવીર યથાર્થ કહે છે કે “ લેાકેામાં `શક્તિ ઘણી એછી ખીલેલી છે, તે કોઇ પણ રીતે વધારે ખીલે એ જોઇ હું પ્રસન્ન થાઉં છું. રે, તેએ તે શક્તિ મ્હારા ઉપર અજમાવવા જાય અને એ રીતે પણ તેએ પેાતાની શક્તિ ખીલવે તે તે જોવામાં મ્હને લહેજત '
(
જ છે.
""