________________
જૈનહિતેચ્છુ.
(९) महात्मा गांधी अने विधवालग्न.
.
મહાત્મા ગાંધીના મુખમાંથી કેટલીક વખત ઉપદેશ નહિ પણ * સુત્રા ઝરે છે; આ વાત તરફ મ્હારૂં લક્ષ એક નિંદાત્મક માસિકકારને લીધે ખેચાવા પામ્યું છે. એ માસિકકાર સમાજશાસ્ત્ર કે ધર્મ શાસ્ત્ર એમાંનું એક્કે શિખેલા નહિ હૈાવાથી,વિધવાલગ્ન સંબંધમાં બાર માસ ઉપર છપાયલા મ્હારા વિચારેને ઉતારી પાડવાની. પેાતાની ધારણાને પાર પાડવા માટે કઇ માનનીય પુરૂષના ટેકાની શેાધમાં ફરતા હતા. શેાધતાં શેાધતાં હેને મહાત્મા ગાંધીના અમુક શબ્દો મળ્યા અને તે તેણે પ્રસિદ્ધ કર્યાં. તે શબ્દે આ છેઃ “ વિધવાને સવાલ જેવા તેવા નથી. વિધવા પેાતાની ઈચ્છાનુસાર પુનલગ્ન કરે એ એક વાત છે, પણ પુનર્લગ્ન કરવાનું બાળવિધવાઓને શિખવવા પાછળ કાળક્ષેપ કરવા તે તદ્દન જૂદી વાત
ઓ.
છે. . શબ્દેને! ઉતારે! કરનાર વ્યક્તિએ હૅમાં વિધવાવિવાહના ખંડનનું કિમતી શસ્ર યું છે. આપણે હમણાં જ જોઇશું કે એ શસ્ત્રથી મ્હારા પ્રગટ થઇ ચૂકેલા વિચારેાને ભય છે કે એ વિચારાને વિરાધ કરનારાઓને. હું એકાંતવાદી નથી અને તેથી કેઇ દિવસ એક જ દૃષ્ટિથી તેેવાની રીત પસંદ કરૂં નહિ. ઉપર આપેલા ‘ઉતારા તે વિશાળ દૃષ્ટિથી અર્થ કરવા પહેલાં એ શબ્દો ખેલનાર કાણુ છે એ જેવા. હું ખાસ લક્ષ આપીશ. ગીતામાં કૃષ્ણે અર્જુનને સગાઓને સહાર કરવાને આપેલે ઉપદેશ વાંચીને હરકેાઇ માણસ હરકોઇ માસને
,
ખૂનની સલાહ આપે અને એમાં ગીતાના આધાર ટાંકે તા એ અસહ્ય થ પડે. એ ઉપદેશને અર્થ કરવા પહેલાં એ ઉપદેશ આપનાર વ્યક્તિ કેણ હતી અને કાના પ્રત્યે તે ઉપદેશ અપાયેા હતેા એ એ મુદ્દા પ્રથમ ધ્યાનમાં લેવા જોઇએ. પેાતાની મીલ્કત પણ આપી દેવાને તત્પર થયેલા એવા ( નહિ કે સ્વાર્થ ખાતર લડનારા ) અર્જુન પ્રત્યે એ ઉપદેશ અપાયા હતા; અને કૃષ્ણ અર્જુનનું નિર્મળ સાગી હૃદય બરાબર જાણતા હતા એટલું જ નહિ પણ પરિસ્થિતિ અને સત્ય પણ તેએથી છાનાં નહતાં. કૃષ્ણના અર્જુન પ્રત્યેના તે ઉપદેશ ગમે તે માણસ ગમે તે માણસ પ્રત્યે આપે તે દુનિયામાં ખુનામરકી, અંધાધુધી અને અધમતાની હદ થાય.
સંપર
તેવી જ રીતે ઉપર આપેલા ‘ઉતારાના’ અર્થ તપાસવા પહેલાં આપણે તે ( ઉતારા ’માંના શબ્દો બોલનાર વ્યક્તિનું અર્થાત્ ગાં