SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદ્ધિતેચ્છુ. શબ્દોમાં વિધવાલગ્નની આવશ્યકતાને તેા સ્વીકાર થઈ જાય છે,. માત્ર એને! હુદપારના ઉપયોગ થઇ જવાના ભય હેમને ચિંતાતુર કરે છે, જો કે હૈના પણ પ્લાજ હેમનું નિર્મળ હૃદય બતાવી આપે છે કે “ તો વળી મૂળ ઉપર પણ આવવું પડે. હું કહીશ કે, ,, B૦ તે પણ તે મન મારીને ધ્યાનાવસ્થામાં સ્થીર રહ્યા અને સમાધિમરણ મરીને મેક્ષે ગયા; ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકયા તેા પણ ખેલ્યા નહિ; સતી દ્રપદીને કનેં પાંચપતિ મળ્યા તે પાંચેની કામતૃષ્ણા મંગે મ્હાડે પુરી કરવા જેટલી હદની શાન્તિ રાખી એડી; તેમ હને પણ કમે એડી અને ભૂખમરા મળ્યા છે તે સહન કરી મન બળવાન કરી મુક્તિ મેળવી લે. આ જીંદગીમાં હું શું સુખ ોયું કે જેથી હેને લબાવવા આટલેા બધા તરશે છે ? પંદર પંદર રૂપેડીની નેકરી માટે રાજ જાહેર ખબરેામાં ભીખ માગવા છતાં તે પણ મળી નહિ તેથી પત્રકારને ટેગ ભજવવા પડે છે, લેાકેાના લેખે ચેારીને નામ ભુંસી વિદ્વત્તાને ધમંડ કરી નરકનું ભાથુ બાંધવું પડે છે, ન્હાની ન્હાની નોકરીમાંથી પણ છ મહીનામાં બે વાર તમાચા ખાઇ ઘેર બેસવાનું અપમાન સહવું પડે છે, સાધુઓના ફૅટેગ્રાફ છપાવવાની ધમકી આપી સાધુએ અને હેમના ભક્તેને ધમકાવી એ દ્વારા પેટ ભરવાના ઘાટ ઘડવા પડે છે, તે સ કરતાં તે મુંગા મુંગા અણશણ કરી જન્મમરણની હમેશની પીડા પતાવવી એ શું ખાટુ છે? છૂટકારા ઈચ્છવા એ મહાપાપ છે; કારણ કે છૂટકારા માટે કાલાવાલા કરવા પડે અને કાલાવાલા ન ફાવે મ્હારે સળીઆ તાવા માથું પણ અકાળવું પડે અને તેથી લેહીલવાણ થવું પડે. અભણ દશામાંથી છૂટકારા પામશે તે મિથ્યાસી બનવાના ભય છે; સામાજિક સડામાંથી છૂટકારે! પામશે! તે ખાડા ઢાર ' જેવા બ્રાહ્મા, પટેલીઆએ અને ગુજરાતી ' જેવા પત્રકારને ભૂખ્યા મરવું પડશે; અને રાજકીય ગુલામીમાંથી છૂટી ‘સ્વરાજ્ય’ મેળવવા મથશે! તે જેલમાં જવું પડશે કે વખતે લાહી વહેવડાવવું પડશે અને બ્યુરેક્રસીને ભુખે મરવું પડશે હેનું પણ પાપ હમને લાગશે. માટે, બસ, બંધનમાં પડી રહે। અને મન મજબૂત રાખી સંથારા કરી લ્યેા ! બાપુ ! આકાશમાંથી વિમાન કાલે આવશે અને કાલે સેાંધી મુક્તિ હને વરી લેશે, હેની રાહ જેતેા—મ્હાં ફાડી—નિર્દોષ સંથારા કરી લે. જે એખી ! . 6
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy