________________
દશાશ્રીમાળી હિતે ધુ ”નું અવલેાકન.
૫૮૪
તરીકે-એમ તેવડા-તુ હું ધરાવુંછું. પુનર્લગ્ન ઇષ્ટ જ હાવાની હમને ખાત્રી થતી હોય તે। ખુલ્લા શબ્દોમાં-પછી ભલે મારી માનીતી - સાદી શાંત ભાષામાં '–ત્યેની હીમાયત કરે। અને તેથી ગ્રાહકે ટી જાય કે આગેવાને સતાવવા બહુાર પડે (કે જે બનવાનું જ} વ્હેની તમા ન કરે; અને જો પુનર્લગ્ન ‰ નથી એમ જ હુંમારૂં હૃદય ( આજના અંકમાં અન્યત્ર છપાયલા ડુરા લાંબે લેખ વાંચ્યા પછી પણ) કહેતું ઢાય તેા ઍસી૰ પોલીટીકલ એજન્ટ કે પત્રકાર કૅ પરમેશ્વરથી થતું પણ પુનર્લગ્ન હમારી કલમથી સુધારા' અને
.
ખુશી થવા જેવા’ વિષય તરીકે ઉત્તેજના ન જ પામે એવે નિશ્ચય કરે. હિંદને અને હિંદી દરેક જ્ઞાતિને આજે સત્યાગ્રહી *એની જ જરૂર છે, દહીં-દૂધમાં પગ રાખનારાને જ મ્હોટા ભય છે. રાજદ્વારી, શિક્ષણ સમ્બન્ધી તેમજ સામાજિક ઉદ્ધારના યુદ્ઘમાં જેટલા ભય બ્યુરોક્રસી'ને નથી તેટલા દહીં-દૂધમાં પગ રાખનાર સ્વજતના છે. ધર્મસુધારકા, સમાજસુધારક અને દેશનેતાએ જે ચીજથી ડરે છે તે ચીજ ‘યુદ્ધ' નથી (યુદ્ધ તે। એમની હયાતીમાં એતપ્રાત થયેલું હાય છે: Reform and warfare are sy nonymous ) અને યુદ્ધમાં સહવે ષડતા દરેક પ્રહાર હેમના મિશનને એક પગલું આગળ વધારનાર થઇ પડે છે; પરન્તુ યુદ્વના નામથી પણ થરથરતા ભીરૂએ આ કે તે વાતના નિર્ણય કરી શકતા નથી અને તેથી યુદ્ધમાં જોડાતા બન્ને પક્ષને unconsciously નુકસાન કરી બેસે છેઃ એજ ભય છે.
• દશાશ્રીમાળી હિતેચ્છુ ' પત્રના તંત્રી મહાશયે, જ્ઞાતિજને નેગ કાઢેલા પ્રશ્નેાના ઉત્તરમાં વાંકાનેરના સમસ્ત મહાજન તરફ, સખ્યાબંધ સહીએ વળેા, જે લેખ બહાર પાડયા છે તે ખરેખર નિર્મળ દીલથી લખાયલે છે. વિધવાલગ્નની બાબતમાં જે અભિપ્રાય તે લેખમાં અપાયા છે તે ઘણેા ટાકા છે; એક વ્યક્તિ ખુલ્લા શબ્દમાં હા કે ના લખી શકે, પરંતુ જ્હારે એક સમગ્ર જ્ઞાતિ તરફથી જવાબ લખવાના હૈાય (અને એક ગામની જ્ઞાતિ બીજા ગામાની જ્ઞાતિઓથી જોડાયલી ઢાઇ તે સર્વની ચુસ્ત માન્યતાનું ખુલ્લું અપમાન ન કરી શકે એ તે દુખીતું છે ) મ્હારે પુનર્લગ્ન પ્ર લાગતાં હૈય તેવી જ્ઞાતિએ પણુ એવાજડા અને ચેડા શબ્દોમાં લખવું પડે. તે જ્ઞાતિ લખે છે કે “જ્યારથી આ પ્રશ્ન ચર્ચાવા
r