________________
ર' '
' ' જૈનહિતેચ્છ.
છે, અને હું હારી નિબળતા માટે એક છૂપે નિસાસે મુકી શેઠમજકુરને છેલ્લી સલામ કરી રસ્તો પકડયો.......અને છેલ્લે “ભાષાની બાબતમાં ઉમેરીશ કે, હું એક જ ભાષા જાણું છું અને હેનું નામ છે હદયની ભાષા; હૃદયમાં હું બળતા હાફમાં જે વાંચું છું તે લુખા–નીરસ પિષાકમાં બહાર પડતું જોઈ હું લજવાઉં છું, જે કે લોકે” ને એ નમાલા શબ્દો પણ ઘણુ ઉગ્ર લાગે છે. આ બે વચ્ચે પુલ બાંધવાને હું અશક્ત છું. પિતાના લેહીથી લખી જાણનારા જ મહને “વાંચી શકશે–ઈન્સાફ આપી શકશે.
ભાઈ મેહનલાલના હૃદયને હું પૂછીશ કે, દશાશ્રીમાળાહિતેચ્છું શા શ્રીમાળી વણિક માત્રની સેવા માટે કહાડવામાં આવે છે કે માત્ર અમુક દશાશ્રીમાળી વ્યક્તિઓની સેવા માટે ? આ પ્રશ્ન હમારા કાર્તિક-માર્ગશીર્ષને અંક જ ઉભો કરે છે; કારણ કે એ ૪૮ પૃષ્ઠના અંકમાં, દશાશ્રીમાળી બેડગ કે જેનું કાંઈ નામની શાન પણ હજી હયાતીમાં આવ્યું નથી હેને માટે એક ૫ પૃષ્ઠનું ચર્ચાપત્ર અને એક પૃષ્ઠની હમારી નેધઃ એમ બે ઉલેખ કરવામાં આવ્યા છે,
હારે લગભગ ૧ વર્ષથી કામ કરી રહેલી “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ-નામની દશાશ્રીમાળીએ જ સ્થાપેલી અને જહેનો લાભ લેનારા હાલ મોટે ભાગે દશાશ્રીમાળી વિદ્યાર્થીઓ જ મળી આવે છે તેવી સં. સ્થાની હિમાયતનો એક અક્ષર વટીક સદહું અંકમાં નથી લખ્યો એનો અર્થ શું ભલા ? બીજી બેડ ગની વાત બહાર પડયા પહેલાં હમે બેચાર
ધ” સંયુક્ત વિદ્યાર્થીગૃહ તરફ સમાજનું ચિત્ત ખેંચવા લખી હેત અને હેને થોડી પણ મદદ અપાવનાર બન્યા હેત (અગર આક્ષેપ જે અંકમાં કરવામાં આવે છે તે અંકમાં એક લ્હાની સરખી પણ નૈધ આ સંસ્થાની સેવામાં લખી હોત ) તે હમણાં હમારી નવી યોજનાની હિમાયત માટે કાંઈ શંકા લઈ જવાનું કારણ નહતું. એટલું જ નહિ પણ જે અંકમાં હમે “સંયુક્તવિદ્યાર્થીગૃહ”. ના સ્થાપકના પ્રમાણિક બચાવને પણ ગુહાનું રૂપ આપવા કોશીશ કરો છો તે જ અંકમાં વિધવાલગ્નની વિરૂદ્ધમાં એક સાથે બે લેખો દાખલ કરવામાં શું આશય હોઈ શકે તે પણ દેખીતું છે. વિદ્યાર્થીગૃહની સ્થાપના અને વિધવા લગ્નની હિમાયતઃ એ બને ક્રિયાઓ સાથે મહારું નામ ઓતપ્રોત થયેલું હોઇ, આ યુક્તિ ઠીક જ લેવામાં આવી છે ! “ચર્યાનો મને ડર નથી અને હુ હમેશ ચચાને તો
આહાહન કરતે રહું છું, પરંતુ હમે જે વ્યક્તિઓનાં ચર્ચાપત્ર