________________
દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલેાકન.
.
માળી કાઠયાવાડી વિદ્યાર્થીઓની હેટી સખ્યા જોવામાં આવે છે; એટલું જ નિ પણ દશાશ્રીમાળી જૈન કે વૈષ્ણવ દરેકને એકસરખા આવકાર આપનારી નવી સ્થપાયેલી ‘સયુક્ત જૈન વિદ્યાર્થીગૃ નામની ( લેકની જ્ઞાતિના જ માણસે સ્થાપેલી ) સંસ્થાના લાભ લેનારા પણ મ્હાટે ભાગે દશાશ્રીમાળી જ મળી આવે છે. આ સંજોગોમાં, દશાશ્રીમાળી વણિક વિદ્યાર્થીઓને સુબમાં હાડમારી ભેગવવી પડે છે અને રોટલા મળે પણ એટલે મળતા નથી એમ કહેવું એ કૃતજ્ઞતાનું તે લક્ષણ નહિજ, પછી ભલે લેાકર્ગને પાણી સ્પડાવવા માટે ગમે તેવા અતિશય ક્તિભર્યાં અને સત્ય હકીકતથી વેગળા કથનની જરૂર જોવામાં આવે, એ વાત જૂદી છે. ખેદની વાત છે કે, આજે જે ઉચ્ચ કેળવણીની આટલીબધી વહાતુ કરવામાં આવે છે તે ઉચ્ચ કેળવણી લેવા હતાં આપણા યુવાને પેતાની દૃષ્ટ વિસ્તૃત કરી શકતા નથી અને દુર્રા મુદ્ધિ ( intelleet ) અને ઉપયોગિતા (utility). ના દૃષ્ટિબિંદુથી જોવાની જરૂર હેાય રાં પણ લાગણી (emotion). ની એડીમાં જ ગેલાઇ રહે છે. જેએ ઇરાદાપૂર્વક જ્ઞાતિ અને પથાના મેહને પુષ્ટિ આપવા માગે છે તે ગમે તેમ જ્ઞાતિસ સ્થાની ક્રિમાાત કરે એ જૂદી વાત છે, અને એમને કાઇ દલીલ અસર કરી શકવાની જ હું ( પ્રસિદ્ધ છે કે ઉશ્વ ખેલે પણ જાગને ન જ ખેલે ! ), પરન્તુ જેએને કઇ જાતને સ્વાર્થ નથી કે પક્ષ નથી કે ખેંચતાણની દચ્છા નથી તેવા પ્રમાણિક માણસે પ બુદ્ધિવિષયક ભૂલ કરી બેસે અને એ ભૂલને પરિણામે
પેલા
જાગતા ઉઘતાર 'તે આડકતરી રીતે અને unconsciously સહાયક થઈ પડે એ ખેદા વિષય છે. આવા નિસ્પૃહી અને પ્રમા રણુક કેળવાયલાઓએ તે દેશભાવના આંખ આગળ ખડી રાખીને દરેક વિચાર અને દરેક પ્રવૃત્ત ઉપયેાગીના 'ના સિદ્ધાન્તને અનુકૂળ રીતે જ કરવાનેા નિશ્ચય બાંધવા જોએ છે.જો એ થાય તેા તેએ પેાતાની કેળવણીને વધારે દેશહિતકારિણી બનાવી શકે, અને દેશહિતમાં સમાયેલું જ્ઞાતિહિત તેથી આાઆપ સધાવા પામે. લાગણીને નહિ પણ મુદ્દેને અનુસરવાની જેને ઇચ્છા હોય હુંતે “અને માત્ર હેતે જ-સૂચના કરવા રજા લઇશ કે, ( ૧ ) સ્કુલે, હારકુલા અને લાબ્રેરી જેવી સસ્થાએ કાઈ સ્થળે કાઇ ખાસ જ્ઞાતિ કે પંથ માટે અલાયદી ન કરતાં સાર્વજનિક કરાવી જોઇએ,
'
૫૭૪