________________
A
• દશાશ્રીમાળો હિતેચ્છુ ’ નું અવલેાકન.
(૮) ‘શાશ્રીમાઝી હિતેચ્છુ’નું બ
૫૭૫
દશા શ્રીમાળી હિતેચ્છુ' માસિક પત્રને માર્ગશીર્ષના અક ફાગણમાં “હાર પડયેા છે, જેમાંની કેટલીક બાબતા ઉપર અવલાકન કરવાની જરૂર છે. 'બઇમાં દશાશ્રીમાળી એર્ડિંગ' એ મથાળાના એક ગ્રેજ્યુએટને લેખ આ અંકમાં પ્રગટ થયા છે. જ્ઞાતિપત્રાની ફરજ છે કે જ્ઞાતિવિષયક આવશ્યકતાએ ચર્ચનારા લેખાને જગા આપવી. એ લેખમાં કેળવણીની જરૂર તરફ્ જ્ઞાતિનું લક્ષ ખેંચ વામાં આવ્યું છે તે વાજખી કર્યું છે. કેળવણી તરફ દરેક જ્ઞતિનું ક્ષક્ષ ખેચાવા પામે એવી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પરન્તુ, તે પછીનું પગલું ભરતાં જ્ઞાતિએ જરા વધારે બુદ્ધિ વાપરવી જોઇએ છે. વ્યક્તિ અને નહિ વચ્ચે જે સબંધ છે, તે જ સબધ જ્ઞાતિ અને દેશ વચ્ચે છે; કહે કે એક આખી જ્ઞાતિ એક દેશની અપે ક્ષાએ માત્ર વ્યક્તિ તુલ્ય છે. જ્ઞાતિમાં કેળવણીને ફેલાવા કરવાના સાચા ઉપદેશ સાથે કાંઇ અકેક વ્યક્તિ માટે જૂદી જૂદી સ્કુલ કહાઝવાને ઉપદેશ જોડી શકાય નહિ, તેમ દેશમાં જૂદી જૂદી જ્ઞાતિએ માટે સ્કૂલ, હાઇસ્કૂલા, પુતકાલા, વાચનગૃડા વગેરે સ્થાપવાની હીમાયત ( કે જે આ લેખમાં કરવામાં આવી છે ) કરવી ઉચિત ગણાય નહિ. કાઈ પણ જ્ઞાતિએ પેાતે રાષ્ટ્રની એક વ્યક્તિ છે ' એ ભાન ભૂલવાની મૂર્ખાઇ ન કરવી જોઇએ-એમ કરવું જ્ઞાતિના પેાતાના તેમજ રાષ્ટ્રના હિતને ખાધાજનક છે. હિંદમાં જ્ઞાતિ અને પથ એટલી મ્હોટી સખ્યામાં છે અને અકેક જ્ઞાતિ અને પ્થના મનુષ્યા થેાડી ઘેાડી સ`ખ્યામાં એટલા બધા છૂટાછવાયા વેરાયલા છે કે દરેક ગામમાં–રે શહેરમાં પણ–દરેક જ્ઞાતિ માટે કેળવણીની જૂદી સંસ્થા સ્થાપવી. શક્ય જ નથી, ઘડીભરને માટે જૂદી સંસ્થા સ્થાપવી એ ડહાપણુ માનીએ તે પણ આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે જે કેટલેક સ્થળે જ્ઞાતિ અને ૫થા તરફથી પોતપેાતાની જાડી સંસ્થા સ્થપાઈ છે ...ાં હૈને લાભ થેાડાઓ જ લે છે, વ્યવસ્થા પણ બરાબર નથી હેાતી, અને હૈની સ્થાપના તથા નિભાવ માટે જેને એ સસ્થાથી કાંઇ લાભ મળવા સભવતા નથી તેવા બહારના પાસેથી પશુ નાણાં મેળવીને બીજા ગામાને આડકતરી