________________
ચક મુકાબલા-આર્યસમાજ ના અને નાનાં ફડે. હાલ
માંથી ઉદ્દભવતો એક સિદ્ધાંત તારવી કાઢવા ખાતર હેનું સરકાર કરાવું છું. માણસમાં તત્ત્વજ્ઞાન કે વૈરાગ્ય છે કે નહિ હૈની પરીક્ષા આજે તેની વાત કે લખાણો ઉપરથી કરાય છે તે કરતાં . વર્તન પરથી કરવી વધારે યોગ્ય છે. જે માણસ જીંદગી હd. દાન જ ન કરી શકે–અને તે પણ પુષ્કળ ૯ મી હોવા છત તે માણસે કાં તો એમ કહેવું પડશે કે દુનિયામાં કોઈ કામ જ ખર્ચવા જેવું છે જ નહિ, અથવા તો એમ કબુલ કરવું પડશે કે મહારું ભીતર પલળ્યું નથી. અધ્યાત્મજ્ઞાનની હયાત'નું પ્રાથ૪િ ચિન્હ ધન પરના મેહનો નાશ છે, તે પછીનું ચિન્હ શરીર પદ્ધ મેહને નાશ છે, અને તે પછીનું ચિન્હ બુદ્ધિ પરના મોહને મારા છે. એક માણસમાં આ ત્રણ ત્યાગ સચવાતાં ચિન્હો જેનાથી આવતાં હોય તો પછી, હેના પાદાનુજમાં શિર ઝુકાવીને રહે કાંઈ વિલંબ લાગે નહિ. પણ જે ત્યાગી યા ગૃહસ્થ અધ્યાય ઉ ચી લાયકાતને દાવો કરવા છતાં અંદગી દરમ્યાન કે તે બાદ પણ હેને કઈ હિસ્સો લોકહિતમાં ન આપી શકે હેને, એક દિન દ્વાન તરીકેનું માન આપવાને હમેશ તૈયાર હોવા છતાં, મહારે . રાત્મા નમવા તૈયાર થાય નહિ.
જૈન શાસે માં દાનને પાયામાં સ્થાપી એક એકથી . આતા માર્ગ તરીકે શીલ, તપ અને ભાવની શ્રેણિ ગોઠવી છે ? તદ્દન વાજબી છે. આધ્યામિક યોગ્યતાની શરૂઆત ધન પર મહત્યાગથી જ થાય છે, કે જે પછી જ શરીર પર મહા . ( ૫ ) ઉદ્ભવે છે. જેઓ આ બે લાયકાત મેળવ્યા પછી જ ઉપદેશક કે ગુરૂ બને તેઓ ખરેખર મહાન ઉપકાર કરી શકે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે, લાખે માણસના હૃદયને પાળવદ શકનારા મહાવીર, બુદ્ધ વગેરે પુરૂષ તે હતા કે જેમણે રાજપી. છેડ્યાં હતાં; મહાવીરાદિએ તો વાર્ષિક દાનમાં છેડે રૂપિયા આપતું પછી જ દીક્ષા લીધી હતી, એમ શાસ્ત્ર કહે છે.
બીજે મુદે એ ક્રુરી આવે છે કે, આર્યસમાજીઓમાં સવા શક્તિઓનું એકીકરણ એક જ કેન્દ્રસ્થાને કરવાનો સ્વભાવ છે. હરદ્વાર ગુરૂકૂળ સ્થાપ્યું હારે આખા હિંદના સમાજીઓનું લક્ષ એ એક જ ખાતામાં દાન કરવા તરફ ખેંચાયું અને ગમે તે મેળાવડા થયા, ગમે ત્યહાં ખુશાલીના પ્રસંગે આવ્યા કે ગમે છે સ્વામીને ભાષણ કરવાની તક મળી -દરેક પ્રસંગે હરદ્વાર ગુર