SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન ગુજરાત ’ ના ક્રાઉન્ટ ટોલ્સ્ટોય. પુર . . ' સુર્ય જાઈ જાહાં નજીકનાં અને દૂરનાં ક્ષેત્રને સ્પર્શીને સ્પર્શમાત્રથી ચેતના શક્તિ ઉત્પન્ન કરવા લાગ્યા. અમદાવાદમાં રાષ્ટ્રિય કૉલેજન હીલચાલ, અભણુ મીલમજીરાની મ્હાટી સંખ્યા પર કાબુ મેળવી તેએામાં ‘સત્યાગ્રહ’(passive resisenee) મેરી પેાતાના વાજ હકકેાનું હેમને ભાન કરાવવું અને તે હુકા માટે કાયદેસરની લડત માટે હેમને તૈયાર કરવા, વિરમગામની નામેાશીભરી અને અપમા> ભરેલી કસ્ટમની ઉપાધિને દૂર કરાવવી, ચપારણુના દુઃખી દેશીઓના નાયક ની સરકારની આંખ ઉધડાવવી, ઇત્યાદિ ઇત્યાદિ પાક રૂપ પરિણામે નજરે પડવા લાગ્યાં. હમણાં, ખેડા જલ્લાના ન્હો નાં મ્હોમાં તમામ ગામેામાં ફ્રી, પાકની નિષ્ફળતાની ખાત્રી કરી. વેરા મુલ્તવી રાખવાની અધિકારી વર્ગને કરેલી અરજ નિષ્ફળ જત ખેડુતેામાં passive resistence પ્રેરી જે કાયદેસરનું યુદ્ધ હિ મહાત્માએ શરૂ કર્યું છે ત્યેનાં પરિણામા તા વળી દૂર સુધી પહેાચશે. ત્રણ દેઢીના હવાલદાર પાસે પણુ મા બાપ *કહી શિસ ઝુકાવનારા ગામડીઆ ખેડુતેામાં, નૂતન યુગ પ્રવર્તાવનાર ‘અવતાર તુલ્ય ગાંધી મહારાજની હાજરી માત્રથી, મામલતદાર, કલેકટર અને ખુદ સરકારને પણ માથામાં વાગે તેવા જવાબ આપવાની િ ઉત્પન્ન થઇ છે. એક ખેડુતે મામલતદારને પત્ર લખ્યા છે કે ચાલુ સાલના સરકાર ધારેશ મેં ભર્યાં નથી તે બદલ આપની તૈટીસ મને મળી છે. સદરહુ ગામમાં આ વર્ષે ચાર એછે! પાક થયા છે એમ હું જાણું અને તેથી જમીન મુલ્તવી રાખવાની ના॰ સરકારને અરજ કરેલી છે પણ એ અરળ ઉપર હજી સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. જો કે જમીન અ-હેસુલ ભરવાની મારી તે શક્તિ છે, તે પણ ગરીએ પાસેથી વસુલ લેવાનું ના॰ સરકાર જ્યાં સુધી બંધ કરે નહિ ત્યાં સુધી - અંત:કર્ણના અવાજને માન આપનાર ' તરીકે મારાથી આદરપૂર્વક સરકારધારા ભરી શકાય તેમ નથી. તે બાબતની પ્રતિજ્ઞા લીધેલી છે, જે જોવા સારૂ પ્રતિજ્ઞાપત્ર આ સાથે મેક છું. ચારેક દિવસ ઉપર આપ સાહેબ જે માંડવામાં હું રહુંછું ત્ય મીલ્કતની જપ્તી કરી વસુલ કરવા પધાર્યા હતા પણ હું તે દિવસે કઠલાલમાં નહેાતા. વળી માંડવામાં સરકારને લેવાં જેટલી ચીજ ભાગ્યેજ હાય છે, માટે આપ ીથી મારા મકાન આગળ વધાર જસી કરી આપને યેાગ્ય લાગે તે મીલ્કત લઈ સરકારધારા ખુશીથી <6 આનીથી મહેસુ + +
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy