SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. (६) 'नूतन गुजरात' नो काउन्ट टॉलस्टॉय. જૂની ગુજરાત હમણ ડું થયાં ધીમે ધીમે “ નૂતન ગુજ-રાત * નું–જાગ્રત ગુજરાતનું-પ્રબુદ્ધ ગુજરાતનું સ્વરૂપ લેતી જોવામાં આવે છે. બહાદુર વનરાજની ભૂમિ છેક જ મુડદાલ–સ્વમાનારહીત અને ઘર સંભાળી બેસી રહેનારી કાંઈ પણ જાતના “ ઉંચા રાબ વગરની બની ગઈ હતી. એ સ્થિતિને મૃતપ્રાય સ્થિતિ કહેબરવામાં કાંઈ હરકત નથી. એમાં શ્વાસ ફૂંકનાર મહાપુરૂષની જરૂર તી; અને એ મહાપુરૂષ જેમ અગાઉ રસિયાને કાઉન્ટ ટેસ્ટંય બન્યો હતો તેમ ગુજરાતને મહાત્મા ગાંધીના દેહમાં મળી આવ્યો. ઈ. સ. ૧૮૧૬ ના માર્ચમાં “ હિતેચ્છુ ” ની એક “ નેંધ ” માં લાલા લજપતરાય અને મહાત્મા ગાંધીના દયા’ના સિદ્ધ તોની ચર્ચા &તાં લખ્યું હતું કે, “ લાલાજી, જવા દે જેનીઝમને અને -મીજા દરેક દઝમને ચર્ચવાની તકલીફ, એમાં હમારા જેવા મહાપુરૂષોનો નવો આત્મા મુકી સજીવન કરો એ જ જરૂરનું છે. ધર્મોને ટપકે દેવ છેડી જે આપણે હિંદમાં સમર્થ પુરૂષો ઉત્પન્ન કરી એ તો એ સમર્થ પુરૂષનું જીવન એ જ નૂતન હિદને - . મ ર મનાશે: તેઓ એવા વિજળીક શક્તિવાળા હશે કે એમ. ને દરેક શબ્દ અને એમનું દરેક કાર્ય “ધર્મ ” તરીકે મનાશે અને લોકે એમની દ્વારા આધ્યાત્મિક જીવન શિખશે. ધર્મ અને ફીલસુશીઓ નડ, મહાન પુરૂષ એ જ મુદાની બાબત છે; એ જ નૂતન સમાજના અને નૂતન ધર્મના સૃષ્ટા-ઈશ્વર છે અને એમની પોતાની રીતે પુરાણું ધર્મના ઉદ્ધારક છે. ફ્રાન્સ ઇચ્છીનવલાલ હતું; એક જ Superman નેપલીઅન પા અને ફ્રાન્સ -આખું બદલાઈ ગયું, જે કે એણે કેાઈ “ ધર્મ ” ઉપદેશવાની દર કાર કરી નહતી. ” મહાત્મા ગાંધીની બાબતમાં આ સત્ય અક્ષરશ: ઢા પડે છે. હારથી હેમણે ગુજરાતની રાજધાનીમાં પ. તાને મઠ સ્થાપે છે હારથી તેમની નિડરતાનો શુભ ચેપ unઅonsciously બીજાઓને લાગવા માંડે છે. પ્રથમ હૈમની આ. - સપાસ સુમારે ડઝન જેટલા સુશિક્ષિત ગૃહસ્થાશ્રમી “ ચેલા • - હિસાડા થયા અને પછી આ ચેલાઓ રૂપી કિરણ દ્વારા ગાંધી રૂપી
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy