SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ એ પુનર્લંગ્ઝ. ૫૬ 6 સ્થિતિની જોખમદારીઓના ચીતાર આપ્યા હતા, નવા જોડા પાસે સમાજ શું આશા રાખવાને હક્કદાર છે તે કહ્યું હતું, અને વિદ્યા ર્થીઓને જેમ બને તેમ વિવાહિત સ્થિતિમાં મેડા જોડાવાના આ ગ્રહ કર્યાં હતા. બાદ રિફ્રેશમેન્ટ અને હારતારા લઇ પરાણાએ છૂટા પડયા હતા. સમાજમાં સારા મે,ભે! ધરાવતા પચીશેક ગૃહ. સ્થાના આ સુધારા માટે મુખારકબાદી આપતા પત્રા મળ્યા હતા, અને મી. ગડેમલ ભાખરા બી. એ. એલ. એલ. બી. એએએ પંજાબમાં વર-કન્યાને લઇને આવવા અને સુધારા માટે 。ાં તૈયાર થતા ક્ષેત્રમાં કેટલાંક ભાષણા કરી ખીજ નાખવા આમંત્રણ આપ્યું હતું; પરન્તુ મ્હારે કલકત્તા જવાનું હા વાથી તે આમ ત્રણને લાભ લેવા ( હાલ તુરતને માટે તે ) હું અશક્ત હતા. જાતના ' ખીજી વિધવાલગ્ન, અમૃતસર શહેર પાસેના ગીવાલ ગામની એક જૈન વિધવા અને તેણીના મરહુમ પતિના ભાઇ વચ્ચે થયું હતું. જૈન વિધવા સ્હાયક સડળ ” અમૃતસર ખાતે સ્થપાયું છે હેના તરરી સેક્રેટરી વકીલ ગઢેમલ ભાખરાએ આ લગ્નમાં સારી મદદ કરી હતી. શરૂઆતમાં અમૃતસરની ફ્રેંશા ખીરાદરી'ના આગેવાને શેશરકાર કર્યાં હતા, જેની સ્હામે વકીલ મહા શયે મજમુત ટક્કર ઝીલી હતી, અને પરિણામે આખા પંજાબમ એક પણ જૈતે વિધવાલગ્ન સ્હામે યુ કે ચાં કર્યું. નથી. અમૃતસરવાળા પણ હવે શાન્ત પડી ગયા છે. આ ભાગમાં પુષ્કળ પૅક્ લેટા ( ઉર્દુમાં ) ફેલાવવામાં આવ્યાં છે અને લેાકેાની સહાનુભૂતિ ખેચાતી આવે છે, વકીલ મહાશય લખે છે કે, “મુશ્કેલી માત્ર શરૂઆત • કરવાની છે; ચીલે પડયા પાછળ ચાલનારને કાં હરકત નડતી નથી; પરન્તુ ચીલે કરવામાં બહુ કષ્ટ સહવું પડે છે.” અને વકીલ મહાશયની વાત તદન સાચી છે. લેાકેાના ત્રાસ વેઠીને, ધંધાના ટાઇમ ગુમાવીને, પારકાનું ભલું કરનાર એ મંડળને ધન્યવાદ ધટે છે. . સહજ હુમજાશે. આ અંકમાં અન્યત્ર છપાયલા એક કુંતેહમંદ વિદ્યાર્થીના પત્ર પણ ઇર્ષાળુ ખટપટીઆઓની આંખમાં મરચાંની માફક ખુંચશે.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy