________________
* ૧૬૪
જૈનહિતેચ્છુ.
*લેકાની સામેલગીરી અને ચળવળના સૈનિક થવામાં ઘણા લાકસમૂહના ધન્યવાદના અવાજ મદદગાર થતા હૈ!વાથી એ કામ એટલું મુશ્કેલ નથી કે જેટલું સમાજસુધારણાનું કામ છે, કે જેમાં અજ્ઞાન લેકસમૂહુની ખગી સામે કામ કરવું પડતું હાય છે, અને ગણ્યાગાંઠયા વખાણનારા પણુ ઘણે ભાગે થુંક ઉડાડનારા અને ખરે વખતે ખસી રાય છે. અમેને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સમાજસુધારણાના કામને એક બાજુએ રાખીને દેશસુધારણા કરવામાં ક્રાઇ દિવસ થેંક તેહ મળી શકે નિહ, અને છેલ્લી નેશનલ કૅગ્રેિસે પણ આ સિદ્ધાંત્તનું મૂલ્ય સ્વીકાર્યું છે. ”
જનારા
*
*
આ લગ્ન બાબતમાં એ હકીકતા નૈધવી જરૂરની છે: એક તેા એ કે, ખરાખર લગ્ન પ્રસંગે જ મ્હારે અમુક કામી સેવામાં રાકાયલા રહેવું પડયું હતું અને મ્હારા સુમારે પચાશેક વાલટી, એએ સધળું કામકાજ સંભાળી લેવાની માગણી કરી હતી. તેની સુંદર વ્યવસ્થા, કાળજી અને આત્મભાગ માટે હું હેમને હંમેશને આભારી છું. ખીજુ એ કે, સયુક્ત જૈન વિદ્યાર્થીઢ'ના આઈએ વરકન્યાને તથા અન્ને પાર્ટીના કુટુંબીઓ અને મિત્રાના સત્કાર માટે ગૃહુ'ના વિશાળ દીવાનખાનામાં આપેલા ‘અ−હામ' વખતે જે પ્રેમ અને લાગણી બતાવી હતી તેવી . કુટુમ્બીએ વચ્ચે પણ ભાગ્યે જ જોવામાં આવે છે. તે વખતે લગભગ ૧૦૦ સ્રીપુરૂષાની હાજરી હતી. સ્વાગતનું ગીત એક લા સ્ટુડન્ટે હારમેાન્યમપર ગાયું હતુ અને આ સુપ્રીન્ટેન્ડેન્ટે સમયને અનુસરતું પણુ કૈટુમ્બિક ભાવનાથી ઉભરાતું ભાષણ આપ્યું હતું, જેના જવાથ્યમાં મ્હે વિ દ્યાર્થીબંધુઓની લાગણી માટે ઉપકાર માન્યા હતા, વિવાહિત
* એક જન માસિકકારે મુંબઇના મ્હારા વિદ્યાર્થી બધુ મ્હારી વિરૂદ્ધ છે એમ પેાતાને એક આબરૂદાર વીઝીટર યાદ કરતા હાવાનું જણાવ્યું છે. હેને જવાબ આપવાની તે દરકાર નથી, અને એ અંગત ખાખતના જવાબ માગવાની કાષ્ઠ પત્રકારને સત્તા ‘ પશુ હોઇ શકે નહિ. પરન્તુ એવા આબરૂદાર (!) વીઝીટરમાં કેટલું સત્ય હૈાય છે અને માસિકકારા કેટલા પ્રમાાણુક હાય છે હું ખ્યાલ મ્હારા વિદ્યાર્થી બંધુઓએ કરેલા ઍટ હેામ’ના મેલાવડાપરથી