________________
બે યુનલ. અને અન્ય હિંદુ કામોના ગુજરાતી, કચ્છી, કાઠીઆવાડી, મારવાડ. આગેવાનો, વૃધ્ધો, સુધારકે વગેરેએ મોટી સંખ્યામાં હાજરી. આપી હતી અને લગ્નક્રિયા બે કલાક સુધી શાન્તિથી અને સંતોનથી જોયા બાદ ખુશાલી જણાવીને તે જ સ્થળે ભજન લીધું હતું. આ લગ્ન બાબતમાં નેધ લેતાં “જામે જમશેદ પત્ર “ખરા સુધારક લગ્ન તે આ ” એવું મથાળું કરી લખે છે કે: “મી. મહેતા તથા મી. વાડીલાલને દરેક ધન્યવાદ ઘટે છે કે તેઓએ જતી હિમ્મતથી સુધારાને એક એવો રૂડે દાખલ આવે છે કે જે હિંદુ ન્યા. માટે નકલ કરવા જોગ છે. અને તે સાથે અમે દશા શ્રીમાળી. ન્યાતના સમજુ અગ્રેસરને ખરા અંતઃકરણથી મુબારકબાદી - પીએ છીએ કે તેઓએ આ લગ્નને ન્યાતિ રીવાજ મુજબના ઠરાવ્યાં છે. ખરો સુધારો તે આ! બાકી તો બધાં ફાંફાં ! ". એટલું જ નહિ પણ “ જૈન ” પત્રે આ લગ્ન માટે સંતોષજનક: નોંધ લઇને જન કેમને આવા ઉચિત સુધારા તરફ દેરવાની જરૂર જોઇ છે. આ પ્રમાણે જૈન સમાજમાં સંસારસુધારાનું વાતાવરણ વિચારો તેમજ કાર્યથી ફેલાવા લાગેલું જોઈ અમોને સંતોષ થાય છે અને અમે ઈચ્છીએ છીએ કે જૈન કોમ પોતાના વસ્તુપાળ) તેજપાળ જેવા આદર્શ પુરૂષાને દાખલા તરીકે દ્રષ્ટિ સમક્ષ રાખી તા. જનસેન આચાર્ય, રત્નપ્રભસૂરિ તથા લેકાચાર્ય જેવા મહાત્માઓની ઉદાર સુધારા યાદ કરી દેશની ચાલુ ખેદજનક સ્થિતિ સુધારવા માટે ઘટતા સુધારા વિવેકપુર્વક અંગીકાર કરવાની શરૂ થયેલી પહેલને આગળ વધારવા ચુકશે નહિ. સ્વરાજ્યની ઈચ્છા થવી એ કુદરતી છે અને સ્વરાજ્યની માગણી કરવી એ બરાબર છે પણ જે કામમાં વિદેશી સરકારની મહેરબાનીના તત્વની જરૂરીઆત નથી અને જે કામ પિતાથી જ થઈ શકે તેવું છે, તેવા સમાજસુધારણના કામમાં જ્યાં સુધી જૈન, બ્રાહ્મણે અને તમામ હિંદી કેમેટ. આંખ ઉઘાડીને લાગી પડે નહીં ત્યાં સુધી હીંદી પ્રજામાં સ્વરાજ્યને થિગ્ય તંદુરસ્તી અને તાકાદ આવી શકવાની નથી. આધિ-વ્યાધિ. અને ઉપાધિથી બળીજળી રહેલી કામો તથા બીજાઓએ બેલી બેડીઓ ઉપરાંત હજાર કલ્પિત અને પોતે બનાવેલી સકથી.. બંધાયેલી કોમો, તમામ દેશો વચ્ચે વધી પડેલી હરીફાઈવાળા જમાનામાં રાજ્ય ચલાવી શકે એ એક અસંભવિત વાત છે. રાષ્ટ્રીય