________________
૫૬૨
જૈનહિતેચ્છુ.
પુન લગ્નની અનિવાર્યતા તરફ ખુલા શબ્દોમાં જૈન કેમનું ધ્યા ખેંચ્યું હતું. ત્યાર પછી હમણાંજ વેતામ્બર મુર્તિપુજક વર્ગની કેન્ફરન્સ નેશનલ કોંગ્રેસ પ્રસંગે કલકત્તામાં ભરાઈ ત્યારે તેના મા.. નવંતા પ્રમુખ શેઠ ખેતશીભાઈ ખીએસી જે. પી. એ પણ—– કે એટલા ખુલા શબ્દોમાં પુનર્લગ્નનો સવાલ ચર્ચા નથી તોપણ શ્વેતામ્બર કોન્ફરન્સના ઇતિહાસમાં પહેલી જ વખત સમાજની સ્થિતિને લગતા આંકડાઓ રજુ કરીને જૈન કોમની આંખ ઉઘાડવ કોશીશ કરતાં જ્ઞાતિભેદને તિલાંજલિ આપી રેટી–બેટી-વ્યવહારનું ક્ષેત્ર વિસ્તૃત કરવા સુચવ્યું છે અને ઇસારો કર્યો છે કે, જૈન કામમાં ૬ લાખ સ્ત્રીઓ પૈકી ૧૫ લાખ વિધવા છે કે જે પ્રમાણ, હરકોઈ કામના વિધવા પ્રમાણ કરતાં ઘણુંજ ભયંકર છે, અને ૨૦ થી ૪૦ વર્ષની વચ્ચેની ઉમરવાળી કુલે ૨ લાખ સ્ત્રીઓમાં ૫૦૦૦૦.
ઓ વિધવા છે. એમણે એ પણ બતાવી આપ્યું છે કે હિંદન. દરેક કામની જનસંખ્યા વધતી જાય છે, જ્યારે માત્ર જન કેમની જનસંખ્યા પ્રતિવર્ષ વધારે ને વધારે ઘટતી જાય છે. (૧૮૮
થી ૧૦૦૧ સુધીનાં દશ વર્ષમાં ખાસી હજાર માણસો ઓછાં થઈ | હતાં અને ૧૦૦૦ થી ૧૯૧૧ સુધીના દસ વર્ષમાં લગભગ લાખ
મા ઓછાં થયાં હત) વૃદ્ધ અને વ્યાપારી વર્ગના પ્રમુખ -- હાશયે જણાવેલી આ સ્થિતિ જોતાં જન કામને પુર્નલગ્નની જરૂરીઆત સ્વીકાર્યા વગર ચાલે તેમજ નથી.
સમાજસુધારણને લગતા વિચારોનું વાતાવરણ ફેલાવવાની આ પ્રમાણે જૈન કેમમાં શરૂઆત થઈ ચુકી છે એ આપણે જોઈ ગયા. પરંતુ એથે એ વધારે સંતોષજનક બીના તે એ છે કે જેના કામમાંના. એકે સમાજસુધારણાના પિતાના ઉપદેશને અમલમાં મુકી બતાવવાની હિંમત પણ હમણું બતાવી છે. જૈનના ત્રણે ફીરકા વચ્ચે વ્યવહારૂ અક્ય રચવાના પિતાના ઉપદેશને પિતે અમલમાં મૂકી, બનાવનાર જાણીતા જૈન પત્રકાર અને લેખક મી. વાડીલાલ મોતીલાલ શાહે તેમના લઘુ બધુ મી. શકરાભાઈનાં લગ્ન ગયા પખવાડીયામાં સાદરાના એસીસ્ટંટ પિલીટીકલ એજંટ મી પાનાચંદ જે. મહેતાની સુશિક્ષિત પુત્રી કે જે પરણીને બીજા દીવસે વિધવા થઇ હતી તેની સાથે ધામધુમથી કયી છે. બને ક. ઢબે ખાનદાન લેકમાન્ય અને સુશિક્ષિત હોવાથી આ લગ્નમાં જૈન