________________
બે પુલ. “હિંદુ ધર્મને જ્યારે સંકુચિત હદયના અને રવાથી વ્યા* હ્મણ જ્ઞાતિ–ઉપજ્ઞાતિની બેડીઓ અને હાસ્યજનક વહેમની જા
થી જકડી લીધે અને સમાજને નિર્માલ્ય બનાવી દીધો ત્યારે મહાવીર સ્વામીએ એક મહાન ધર્મગુરૂના સ્વાંગમાં બહાર પડી ઉદાર સિદ્ધાંત વડે સમાજને બળવાન–વીર્યવાન કરવા ભગીરથ પ્રયતા આદર્યો હતો અને એ વખતે એમનું મિશન કે જે “જૈન ધર્મના વિજયશાળી નામથી ઓળખાય છે તે એક વખત હિંદને લેકપ્રિય ધર્મ થઈ પડે હતો, પરંતુ ચડતી પડતીના કુદરતી નિયમ પ્રમાણે તેજ જન ધર્મમાં પણ જ્યારે પ્રભાવશાળી વિચારકો અને સમાજનેતાઓની ખોટ પડવા લાગી ત્યારે તત્કાલીન હિંદુ માન્યતા એ, રીવાજો અને હેમોની અસર જૈન માન્યતાઓ અને જૈન જીવન ઉપર પડવા લાગી અને જેનો પિતાને એક વિજયશાળી ધર્મના અનુયાયી તરીકે ઓળખાવાનો દાવો કરવા છતાં વસ્તુતઃ તો મધ્યકાલિન હિંદુ માન્યતાઓના તથા રીવાજોના દાસ જ બની ગયા. આ સત્ય જેમાંના એક રવતંત્ર વિચારક બાબુ જુગલકીશોર વકીલ નામના હિંદી લેખકે તેમજ રા. વાડીલાલ મોતીલાલ - શાહ નામના પ્રસિદ્ધ ગુજરાતી જન લેખકે ઘણીવાર દાખલાદલીલથી જાહેર કર્યું છે; એટલું જ નહિ પણું એ બને જૈન લેખકે જેમાંના એક દિગમ્બર જૈન કુળમાં તથા બીજ એક વેતાંબર સ્થાનકવાસી કુળમાં જન્મેલા હોવા છતાં કોઈપણ એક ફીરકામાં ગાંધાઇ ન રહેતાં વિશ્વવ્યાપક સિદ્ધાંતોના જ શોધનારા અને માનનારા છે તેઓએ હાલની સમસ્ત જૈન કોમની બદીઓ ઉપર કેટલુંક થયાં - સરકારક શબ્દોમાં પ્રકાશ પાડવો શરૂ કર્યો છે; એટલું જ નહિ પણ ચાલુ સંજોગોમાં અર્થાત ચાલુ દેશકાળમાં ધર્મનું કયું સ્વરૂપ અને વ્યવહારનું કયું સ્વરૂપ જૈન સમાજને જરૂરનું અને હિતકર છે તે પણ નિડરપણે તથા ન્યાયપુર:સર બતાવવા માંડયું છે. હમણાં હમણું વળી મી. દયાચંદ્ર ગોયલીય નામના લખનૌના એક દિગમ્બર જૈન ગ્રેજ્યુએટ “ જાતિપ્રબંધક, નામનું પત્ર કાઢીને સમાજસુધારણાના વિષય ઉપર ધર્મની દ્રષ્ટિએ પણ હિંમતથી એવો સારો પ્રકાશ નાખવા માંડે છે કે જેન કામમાં ઉદારવિચારનું વાતાવરણ સપાટાબંધ ફેલાતું જતું નજરે પડે છે. ગઈ સાલમાં જનના ત્રણે ફીરકાનું કેન્ફરન્સ મળ્યું ત્યારે તેના પ્રેસીડેન્ટ બાબુ માણેકચંદજી વકી રોટી -બેટી વ્યવહાર અને