________________
જૈનહિ સ્કુ.
૫૬૦
શાહ જેઓ “ જૈન હિતેચ્છુ પત્રના સમર્થં તંત્રી અને લેખ છે તેમના ખ્રુશ્રાતા રા. શકરાભાઇ જેમનું વય હાલ ૨૬ નું છે. જેમનું લગ્ન પણ વય પૂર્વે થઇ જેમના પ્રથમ પત્ની ગત થયેલ હતાં, તેમને માટે એ ત્રણ કુમારિકાઓનાં માગાં હેાવા છતાં ર!. વાડીલાલ અને શકરાભાને આ નામ માત્રની વિધવા કન્યાને ૫સંદ કરવામાં જે નિડરતા અને વિવેકી ધર્મ બુદ્ધિ વાપરી છે તે અદલ જૈન સમાજ તેમને સર્વ રીતે અભિનંદન જ આપશે. ઉક્ત વર વધુનું વય હાલ ૨૬ અને ૧૫ વા ૧૬ છે; એક પક્ષ વૈષ્ણુવ અને ખીજો જૈન છે, એક જુના વિચારમિશ્રિત નવી ભાવના સમજનાર અને બીજો ઉગ્ર સુધારક, આમ બને પક્ષનું ઉચીત જોડાણુ વા માટે ગુજરાત અવસ્ય મગરૂરી લેશે. પાનાચંદભાઇ જેવા મેટા અધિકારીને શ્રી વાડીલાલ જેવા પૈસા અને અધિકાર દૃષ્ટિએ નહિં પરંતુ બિદ્યા અને સંસ્કારની દ્રષ્ટિએ ઉચ્ચ વિચારના પ્રતિપાત્ર ગુરથ મળ્યા એ જોડાણ હિંદુ તેમજ જૈનસમાજને અવસ્ય ધડા લેવા યાગ્ય થઇ પડશે. ઉક્ત લગ્ન સર્વથા શાસ્ત્રીય અને ખરી રીતે વરકન્યા બન્ને મેગ્ય વય યેાગ્ય ગુણવાળા હાઇ ઉચ્ચ કૈટીનું ગણાશે. શાસ્ત્રીએ અને પડિતા લગ્નક્રિયા કરતા હતા તે સાથે પંડિત બાલકૃષ્ણજી દરેક વિધિને અને મંત્રના વિસ્તારથી અર્થ કરી વ્યાખ્યાન આપતા હતા, જે ઘણાજ રસપૂર્વક ચીકાર મંડપમાં ખોરાજેલા ગૃહસ્થાએ આખર સુધી સાંભળ્યા કર્યું હતું. વરકન્ય: પ તપતાની પ્રતિજ્ઞાએ તથા પેાતાને ખેલવા યેાગ્ય મત્રા પોતાની મેળે એ.હ્યાં હતાં તેમજ આર્ય—મહિલા–મંડળની સભ્યાએ તેમજ અને પક્ષનાં સબંધીઓએ લગ્નની નવી ભાવનાવાળા ગીતા
થી
ખોળ ઘણા
હાજર રહેલાએમાં ઉંચી છાપ પાડી હતી. ગુજરાતન! પ્રસિદ્ધ સાક્ષર, પ્રતિષ્ઠિત પુરૂષા, વ્હેપારીએ, અધિકારીએ અને પ્રતિષ્ઠિત ગૃહસ્થાને આ લગ્નમાં નેતરવામાં હતા. હિંદુ, જૈન, પારસી, મુસલમાન આદિ પચ રોંગી પ્રજાના પ્રતિનિધિઓને લગ્ન બાદ રીફ્રેશમેન્ટથી સત્કાર કર વામાં આવ્યા હતા. અંતમાં સર્વે વરકન્યાને આશિષ આપી વિદાય..
આમાં
""
,
થયા હતા.
અને જાણીતા હેામફલર ‘હિંદુસ્થાન ” પત્રના તંત્રીએ ત ૧૧ મી જાનેવારીના અંકના મુખ્ય લેખ 'માં નીચે મુજ લખ્યું હતુંઃ—