________________
બે પુનર્લગ્ન.
૫૫૯ .
એ જ માન્યતા મુજબ કરાયાં હતાં,) તથાપિ એક સુધારાને લોકપ્રિય બનાવવા માટે આ અમુક લગ્ન કેટલીક ધુમધામ સાથે મુંબઇમાં કરવાની અગત્ય વિચારી હતી. વગર અતિશક્તિએ હું કહીશ કે -લનારંભ અપૂર્ણતઃ કોહમંદ નીવડયા હતા અને કેળવાયેલા તેમજ } બીનકેળવાયેલા, જૂના જમાનાના તેમજ નવા જમાનાના, હાઈકોર્ટના . જજ જેવા અમલદાર તેમજ વેપારી શાહઃ સર્વની તે લગ્ન તેમજ લગ્નક્રિયા તરફ સપૂર્ણ સહાનુભૂતિ અને પસંદગી ખુલ્લી રીતે જોવામાં આવી હતી, અને સઘળા શરકાના માનનીય પુરૂષએ ભજનમાં ભાગ ; લીધો હતો. એ લગ્ન બાબતમાં તા. ૨૩ ડિસેમ્બરના “આર્યપ્રકાશમાં હેના તંત્રી " નોંધ” લખે છે કે –
“ કાઠીયાવાડના વળા ગામના રહીશ અને લાંબા સમયથી -
- રાજકોટમાં રહેલા પ્રતિષ્ઠિત દશાશ્રીમાળી વણિક ખાદર્શ સુધારક ગૃહસ્થ શ્રીમાન પાનાચંદભાઈ જેઓ સાદ્રામાં લગ્ન, એસી. પોલીટીકલ એજન્ટના માનવંતા દા
પર છે ત્યેની પુત્રી બહેન વિજયાલક્ષ્મીનું ના મનું લગ્ન ગત વર્ષમાં થોડા સમય પર રાજકોટના એક સુયોગ્ય યુવાન સાથે થયું હતું પરંતુ દુર્દશ્યથી લ૦૧ થયા પછી થોડા જ કલાકમાં જાન ઘેર પહોંચી નહિ તે પૂર્વ કઈ અકસ્માત આધાત - અને રોગથી મૃત્યુ થયું હતું, જે સમાચાર સામાન્ય રીતે કાદવ
વાડની પ્રજાએ અને વિશેષ કરીને કન્યાપક્ષનાં પરિચિત સંબંધ ઓએ ભારે ખેદ અને હૃદયભેધક લાગણી સાથે સાંભળ્યા હતા. ક. ન્યાના પિતા જુના વિચારના તેમજ શિક્ષિત વર્ગમાં અને અધિકારી ગણમાં લોકપ્રિય ગણાતા વૈષ્ણવ ગૃહસ્થ હોવા છતાં જે ઉચ. સં. સ્કારો અને કેળવણું તેમણે પોતાની કન્યાને આપેલી હતી તથા ! જે લાડપાડથી કન્યાના સર્વ કેડ તેમણે પૂર્યા હતા, તેવી સગ્ય અને નિર્દોષ કન્યાનું ભાવિ તેઓ સદાને માટે બગાડી તેવા સુવાસિત “પવિત્ર અને સંસ્કારી પુખને ધુળમાં રગદોળી નહિ નાંખતાં તેનું ભાવિ સુધારવાની નિડર તક તેમણે હાથમાં લીધી તેને માટે તેમને જેટલે ધ-ન્યવાદ આપી શકાય એટલે ઓછો છે; ઉક્ત કન્યા (એને અમે કન્યાજ ! કહીશું કારણ કે તે જુના વિચારની દૃષ્ટિએ પણ દેવને ચઢયા વિનાનું યુષ છે ) ને માટે તેમણે જનકોમના ત્રણે ફીરકામાં અગ્રગણ્ય અને સાચા સુધારક ગણુતા સંસ્કારી લેખક શ્રીયુત વાડીલાલ મોતીલાલ