________________
જૈનહિતેચ્છુ
૫૬
વસુલ કરી લેશે. ” ખીજા એક ખેડુતને મળેલી નેાટીસના જવા ખમાં વકીલને લઇને ખેડુતે કાર્ટમાં હાજર થઈ ઘણા જ નિડર અને જુસ્સાદાર જવાબ આપ્યા હતા, જેને પરિણામે નેટીસ રદ કરવી
પડી હતી.
>
- અંત:કરણના અવાજને માન આપનારા 'તે આ નવા ધર્મ, આ પ્રમાણે, શરૂ થઇ ચૂકયા છે; અને તે નવા ધર્મ, હું અગાઉ કહી ગયે। તેમ, જૂના ધર્મના ખેાખાનું રૂપાંતર માત્ર છે. એ ધર્મને નામ કાંઇ નથી અને એમાં જાતિભેદ નથી, તેમજ હેનાં કુલ કુરમા નાના સરવાળે Passive Resistence (સત્યાગ્રહ) માત્ર છે. એને ભગવાન છે મહાત્મા ગાંધી, અને તે ધર્મના અનુયાયીઓ તરીકે ખેડાના સેંકડા ખેડુતા અને અમદાવાદના દ્ગારા મજુરો જ માત્ર નથી પણ વ્હેન અનસૂયા જેવાં સુશિક્ષિત અને ગર્ભશ્રીમંત શ્રાવિકા પણ એ ‘સંધ’ માં છે અને કેળવાયલા શેઠીઆએ, વકીલ, બેરીસ્ટ અને દામ-લરી વગેરે પણ એમના ‘શ્રાવક’ અન્યા છે. આ શ્રાવક્રા’ને એ નૂતન પંથમાં અંત:કરણના અવાજને માન આપનારા ' એવું નામ આપી શકાય. પેાતાના વાજબી ઠુકાનું રક્ષણ કરવું, ગેરવાજમી વર્ઝન કે જુલમ [ પણ થતા હાય 。ાં દોડી જઇ વિરોધ કરવા અને નિરૂપણે દરેક દુઃખ કે સંકટ સહન કરીને પણુ 'તઃકરણના અવાજને વિજયી બનાવે!: એ આ ધર્મતુ જીવનસૂત્ર છે. વિજય મેળવવાના દુનિયામાં એ માર્ગ છે; Active resist. ence અને Passive resistence. દિવસ અને રાત્રી એવા એ ભેદ મનુષ્યબુદ્ધિને લાગે ખરા, પણુ વસ્તુતઃ કાળનાં એ ખેદેખાતાં રૂપે (phenomena) માત્ર છે. ખરેખર દિવસ પણ નથી અને રાત્રી પશુ નથી, માત્ર કાળ છે, તેમ કાઈને active resistence જ સત્ય લાગે અને કાઇને passive resistence જ સત્ય લાગે, એ આ phenomenal world માટે સ્વાભાવિક છે, પરન્તુ બન્નેમાં એક જ તત્ત્વ Will-to-Power (‘વિજિગીષા')હૂપાયેલું છે.આપણે દુનિયાદારીની દૃષ્ટિથી કમુલ કરીશું કે, રસિયા જેવા હદપારના જુલમી મુલ્કમાં અને હિંદુ જેવા પરાધીન અને નિર્માલ્ય બની ગયેલા દેશમાં Will-to-Power રૂપી સૂર્યની બીજી કક્ષા ( phase )જ અર્થાત્ Passive resistence જ-અનુકૂળ અને ઉપયેગી ગણી શકાય.
*
-
માર્ચ ૧૯૧૬ ના અંકમાં સ્ડ'રા હાથે લખાઈ ગયેલા શૂ