________________
() નૈનોમાં થયેર જે પુનર્જનો,- “વિધવા
विवाह सहायक सभा'नी स्थापना.
" સુધારકે ઉપર એક એવો આક્ષેપ અવારનવાર મૂકવામાં આવે છે કે તેઓ પારકા છોકરાને જતિ કરવા તૈયાર રહે છે, પણ પિતે સુધારાનો અમલ કરતા નથી. ઘણા સુધારકો સુધારો કરવાનો પ્રસંગ મળવા છતાં સગવડપથી અને કાયર બની જાય છે એ વાત ખરી છે, અને તેથી ટીકાકારોનું કથન અંશતઃ સાચું છે એમ સ્વીકારવું પડશે. “ અંશતઃ ” શબ્દ વાપરવાનું કારણ એ છે કે, સુધારાનો ઉપદેશ આપનાર તમામ મનુષ્યોએ સુધારો કરી બતાવે જ જોઈએ એવું કંઈ ફરજયાત હોઈ શકે નહિ. પ્રસંગ ન મળે તો ગમે તે રીતે પ્રસંગ ઉત્પન્ન કરવો, એમ કહેવું એ અર્થવગરનું છે. દાખલા તરીકે પુનર્વગ્નની હિમાયત કરનાર માણસ ગમે તેવી શુભ નિશાથી એવી હિમાયત કરતો હોય પણ કંઈ પોતે મરીને બેરીને પુનર્લગ્ન કરવાને રસ્તો ખુલ્લો કરી આપે એવું સુધારકવર્ગના શત્રુ પ્રમાણિક રીતે ઈરછી શકે નહિ ! તેમજ સુધારકના ઘરમાં પુત્રી કે પુત્રવધુ કે બંધુપત્ની વિધવા થાય તો હેને તેણે પરાણે લગ્ન કરવાની ફરજ પાડવી એમ પણ કચ્છી શકાય નાહ (પ્રથમલગ્ન કે બીજીવારનાં લગ્ન કોઈ પણ બાબતમાં બળાત્કાર કરવો એ સુધારકાનો ઉપદેશ હોઈ શકે જ નહિ. હેમનું કહેવું માત્ર એટલું જ હોય છે કે જે સ્ત્રીને પુનર્લગ્ન કરવું હોય તેને રોકવા નહિ; અને તેમાં પણ તે એક “શરત રાખે છે કે ક્યા સંજોગો પુનર્લગ્નની મંજુરી માટે પુરતા ગણી શકાય હેને બુદ્ધિગમ્મ નિર્ણય સમાજે કરવો જોઇએ.
સુધારકને પિતાને દષ્ટ લાગતા સુધારાની હિમાયતમાં પુષ્ટિ ત્યારે મળે કે જહારે અકસ્માતથી–દેવગે હેને એવો સંજોગ મળી આવે. આવા સંજોગ છવાથી આવતા નથી અને ઇચ્છવાજોગ ગણાય પણ નહિ. તથાપિ, દુઃખદાયક સંજોગ વિધિ કઈ કે વખતે મેકલે છે અને એકનું દુઃખ તે સમાજનું હિત--આકસ્મિક રીતે–-થઈ પડે છે. હું હારે કૅલેજના વિદ્યાર્થી હતો ત્યારે માનસિક પ્રેમનાં દીવ્ય સ્વપ્નાં એટલાં બધાં વાંચ્યાં હતાં કે, હિને પુનર્લનના નામ ઉપર અભાવે ઉપ્તન્ન થયે હતો અને મહે પુન