SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ * હિ સ્થુ < , પાપ ’ જુએ છે એટલા ખાતર કઇ લાખ્ખા વિધવાઓને એ. બધા એક નિર્ણય ઉપર આવે ત્યાં સુધી દુ:ખમાં સબડયા કરવાની કજ સમાજથી પાડી શકાય નહિ; પાપ’ અને ‘પુણ્ય’ ની ભાવના (Concepts) đારથી ઉદ્ભવી છે હારથી મનુષ્ય જાતિમાં એ મત . ચાલ્યા જ આવ્યા છે અને ચાલ્યા રહેશે. જીવવું એ પેાતે જ જૈન દૃષ્ટિએ . પાપમય છે તે છતાં જના કાંઇ આપઘાત કરશે નહિ કે મનુષ્યાને ‘પાપ’માંથી બચાવવા ખાતર જીંદગીથી છૂટા પાડવાને હક્ક ઈચ્છી શકે નહિ; ( ૯ ) જે પુરૂષ યા જે સ્ત્રીમાં પ્રબલ-પહાડી-મૈાઢ આમા વસતા હશે તે સ્વભાવતઃ હરકોઇ તેખમે પણ વિકાર માત્રને. પેાતાના કાષ્ટ્રમાં રાખવાની ક્રિયામાં જ આનંદ માનશે; તેવી . વ્યક્તિએ આદર્શ ગણી શકાય અને વ્હેમનું બહુમાન કરવા યોગ્ય છે; (૧૦) પ્રથમલગ્ન કે પુનઃગ્ન કરવાની જે પુરૂષ યા સ્ત્રી વ્ય ક્તિને ઇચ્છા જ ન હોય. હેને તેમ કરવાની ફરજ પાડવાનેા કાઇ વ્યક્તિને અધિકાર ન હેાઇ શકે, અને સમાજને પણ લડાઇ જેવા પ્રસંગો પ્રાપ્ત થતાં સમાજને પડતી મુશ્કેલી દૂર કરવા ખાતર એવી કરજ પાડવાની જરૂર પડે તે અપવાદ બાદ કરતાં બીજે પ્રસંગે અઅર્થાત સામાન્યત: એવા અધિકાર ન હોઇ શકે. ( ૧૧ ) એક સુ , : વ્યવસ્થિત સમાજ તે છે, કે જેમાં વ્યક્તિના હક કરતાં સમાજના હક્કનું પ્રધાનપણું હોય, સમાજના લાભમાં વ્યક્તિના લાભ ડૂબાડવાની સમાજમાં શક્તિ હાય. આવા સમાજ, સમાજના લાભની દૃષ્ટિથી એક સત્તર વર્ષની કુમારિકાને લગ્ન કરતાં રોકી શકે અને ત્રીસવર્ષની વિધવાને પરણાવી શકે; ઇંગ્લેંડ આજે ત્રીસવના પહેલવાનને યુદ્ધક્ષેત્રમાં જતા અટકાવી શકે છે ( કારણ કે દાગેળે! બનાવવાના કામમાં કે એક સંસ્થાનના વહીવટ સંભાળવાના કામમાં હેની જગ સંભાળી શકે તેવા બીજા ઘેાડા છે ), અને પચાસ વર્ષના મોરને પરાણે યુદ્ધક્ષેત્રમાં મેાકલી શકે છે. આમાં સમાજનું વધારેમાં વધારે હિંત એ જ દૃષ્ટિબિંદુ છે, . દયા કે નીતિ 'ની ભાવના (Conc cept)ને દૃષ્ટિબિંદુ બનાવી શકાય જ નહિ; ( ૧૨ ) બ્રહ્મચ પાળવાના ફાયદા ધર્મગુરૂઓએ, પત્રકારાએ, શિક્ષકાએ અને માબાપે. યુવાનો અને યુવતિને કહેવાની અને વારંવાર કહેવાની—કુરજ બજાવવી જોઇએ; પરન્તુ યુવાનીમાં આવેલ પુરૂષ કે સ્ત્રીવ્યક્તિને પહેલી વારના કે બીજીવારના લગ્નથી એનશીબ રહેવાની અને જીંદગી સુધી. ઝુર્યા કરવાની ફરજ ધર્મગુરુ, પત્રકારથી, શિક્ષકથી કે માબાપથી 6 ૫૧૪ <
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy