________________
જય "
જ હિતેચ્છું
છે કે જેમાંથી લાભ સિવાય બીજું કઈ પરિણમે જ નહિ.Such i concept is impossible in the very nature of hings. વિધવા લગ્નની હિમાયત કરનાર પ્રમાણિક માણસ તો મે પ્રથામાંથી અમુક અમુક ગેરલાભ પણ થવાનો સંભવ જુએ છે મને એમ કહે છે પણ ખરા, પરંતુ તેઓને મુદ્દો એ છે કે, અમુક શકાળાદિ પરિસ્થિતિઓમાં આ પ્રથા નહિવત નુકસાન હામે મહટ લાભ કરનાર થઈ પડે તેમ છે (હારે ફરજ્યાત વૈધવ્યની પ્રથાથી
વ્યક્તિગત અને માની લીધેલા કાલ્પનિક લાભ હામે વ્યકિત તેમજ સમાજને દેખીતું હોતું નુકશાન છે અને એટલા માટે ઇષ્ટ વ્યવહાર તરીકે હેને સ્વીકાર થવો જોઈએ છે. જે કોઈ એમ કહે કે, ડેટા લભ સાથે થોડા પણ ગેરલાભને સ્વીકાર કરવામાં આવે છે તે શા રટે એ હીમાયત છોડી જ ન દેવી જોઈએ, તે હેને પૂછવું જોઈએ કે ધર્મની (અને ખાસ કરીને જૈન ધર્મની ) દષ્ટિએ પ્રથમલન એ પણ પાપ જ છે–તેથી પુન્ય કે ધર્મ મુદ્દલ નથી, હારે પાપ
ચોક્કસ અને મહેસું છે, તે પછી શા માટે લગ્નસંસ્થા જ છેડી તા નથી ? અહીં કુદરતની લીલાનું સંક્ષિપ્ત વર્ણન આપવું જરૂરનું છે કે, ભાણસ બદલાતા સંજોગોને અનુકૂળ થવા એક સુધારો કરે છે, જેને લીધે અમુક તાત્કાલકિ મુશ્કેલી દૂર થવા પામે છે ખરી
તુ તે સાથે કુદરતી રીતે જ તે નવા સુધારાને લીધે એક ની અડચણ કુટી નીકળે છે, અને વળી તેણે તે નવી a@ડચણને દૂર કરવાનો માર્ગ શોધવો પડે છે, કે જે શોધમાંથી એક બીજે સુધારે હયાતીમાં આવે છે. આ બીજે સુધારે તે વખતે “ી થયેલી નવી અડચણને દૂર કરનારે, પણ નહિ કલ્પેલી એવી
ઈ ત્રીજી અડચણને ઉભી કરનારે થવાને, અને તે ત્રીજી અડચણના geી રૂ૫ ચોથે સુધારે પણ હયાતીમાં આવવાને જ. આ પ્રમાણે, છે. મનુષ્ય મરે છે અને નવો જન્મે છે, અને વ્યક્તિઓના મરણ જન્મની ભંગાજાળ વચ્ચે મનુષ્યજાતિ તે કાયમ જ રહે છે, તેમ ધારાના મરણજન્મની ભંગજાળ વચ્ચે સુધારણા તે કાયમ જ હેવાની. એના કાયમ રહેવાને આધાર વ્યક્તિઓની પસંદગી કે નામસંદગી ઉપર નથી. લોકોને તે જોઈએ ત્યા ના જોઇએ, વ્યક્તિઓ હેને પુષ્પથી વધાવે કે ખાસડાં મારે, ગમે તેમ થાય, પરંતુ સુધામુને ગળચક્રના રૂપમાં ફરતે જીવતો ઝરે કાયમ જ રહેવાને – એમ એક મનુષ્યવ્યક્તિ મરે છે અને બીજી જન્મે છે એમ ઘણી એક્તિઓના મરણજન્મ દારા જ—કહો કે મરણ–જન્મમાં જ બનુષ્યજાતિ જીવે છે, તેમ. “વિચારકોને સુધારાની વાહવાહથી હર્ષ