________________
લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે.
૫૪
કાર્ય ઇષ્ટ લાગ્યું અને તેમ તેણે જણાવ્યું. ] બીજા હા ઉપર, વિધવા લગ્નની વિરુદ્ધ લડનારને “ધર્મસંરક્ષક” કે “નીતિ સંરક્ષક” તરીકેને ચંદ વગર માગ્યું અને વગરખર્ચ તેમજ વગર મહેનતે મળે છે, અને લોકોના માનીતા થઈ ( ઇચ્છા હોય છે લોકપ્રિયતાનો લાભ સ્વહિતાર્થે લેવાની સગવડ મળે છે. ધ્યાનમાં રહે કે, લોકમતની હેલમાં બેસનારને પંડિત્યની કે પરિશ્રમની કશી જરૂ. પડતી નથી. માત્ર લોકવર્ગના પ્રચલિત મહેણ અને ગાળો અને અર્થવગરની એકાદ પ્રચલિત દલીલ યાદ રાખીને હોળીની ધૂળ માફક ઉડાડવાથી જ હેને આશય ફલીભૂત થાય છે. એક કે, વિધવાલનની વિરુદ્ધમાં લડનારને પ્રયાસ કે જ્ઞાનની જ પડતી નથી, અને જોકપ્રિયતા કે બીજા કોઈ પ્રકારના સ્વાર્થ સાધુ વાની સુગમતા રૂપી લાભને સંભવ મળે છે, વ્હારે વિધવાલગ્નનું હિમાયત કરનારને જ્ઞાન અને પ્રયાસ બન્નેની જરૂર પડે છે અને મેં ધી કિમતે મેળવેલા ભલા નામને પણ હોમવું પડે છે. આ સંજે ગમાં, વિધવા લગ્નના હિમાયતી ઉપર બુરો આશયને આગ મૂક એ તો નીચતા જ ગણાય, અને એવો આરોપ હારે લેક મતની મફતીઆ હેલમાં બેસી રહેનાં ગીત ગાઈ ખારેક પામના મુખમંગળીઆ ગુલામોના મહેથી નીકળે છે ત્યારે તો બેવડે અસદ્ધ થઈ પડે છે. સમાજની માન્યતાઓથી જુદા વિચાર જાહેર કરનાર
સ્વામે હેટામાં મોટા આરેપ એટલે જ મૂકી શકાય કે તેઓ વિચાર ભૂલ ભરેલા છે, પણ બુર આશયને હેમાં આરા કરવો એ તે નીચતા જ છે. અમુક વિચાર ગમે તેટલો સાચે છે તો પણ હામાં પક્ષની નજરે તે ભૂલભરેલું લાગે એ દેખીતું છે. અને તેથી તે પ્રતિપક્ષી હેને ભૂલ ભરેલે કહેવાને હક્કદાર છે શકે;–પછી ખરેખર ભૂલ તે વિચાર કરનારની છે કે વિચારની કિમત. આંકનારની છે તે એક જુદે સવાલ છે, અને હેને નિર્ણય બ. કરતાં વધારે સમર્થ પુરૂષ જ આપી શકે.
વિધવાલનની કે બીજા કોઈ પણ સુધારાની હિમાયત કરનાર કોઈ દિવસ એવો દાવો કરતાં નથી–અને કરી શકે પણ નહિ-કે છે માર્ગ તેઓ સૂચવે છે તે સમજૂર્ણ, અમિશ્ર, અવ્યાબાધ “સત્ય” છે. તેઓ કદી એમ કહી શકે નહિ કે, આ કે પેલા માર્ગથી ન સુજ જ પરિણમશે અને લેશ પણ દુઃખ કે અગવડ નહિ જ ઉદ્દે દુનિયાને કોઈ રીવાજ, કોઈ સુધારો, કઈ કાયદે એ હોઈ શકે