________________
લગ્ન અને પુનઃગ્ન સંબંધી વિચાર!.
બધી ઇષ્ટ ચીજ હેાય કે જે ખાતર આપણા દેશની લાખ્ખા સ્ત્રીઓને ભૂખે મરતી અને કુકર્મ કરતી સ્થિતિમાં ફરજ્યાત રાખવાનું ઉચિત માનવું પડે તે, એવા ધર્માં ખાતર એ ધર્મના પયગમ્બરા શા માટે સુરાપ જઇ ત્હાંની લાખ્ખા સ્ત્રીઓને નરકમાં જતી બચાવવા બહાર પડે નહિ ?
૧૪૩
જે સમાજને આશ્રમેા દ્વારા પોતાની લાખ્ખા નિરાધાર યુવ-તીએનું ઉદરપોષણ કરવાની શક્તિ નથી, તે સમાજ હેમને માથે કરજ્યાત અને છંદગીપર્યંતની અવિવાહિત સ્થિતિ ઢાકી બેસાડી શકે નહિ. પુનગ્ન અનિષ્ટ છે–ન કરવું જોઇએ-એ બધું ધડીભર દલી ખાતર માની લઇએ, અમુક ટુકી દૃષ્ટિવાળા અને અગાઉથી બાંધી એડેલા વિચારવાળા પુરૂષાની ઘેલછાને ઘડીભરને માટે પરમ સત્ય માન લઇએ, અને મુશ્કેલમાં મુશ્કેલ એવા કામતૃપ્તિને અનિવાર્ય સવાલ ઘડીભરને માટે જતા પણ કરીએ, તાપણ જૈન કામની અઢી લાખ હયાત વિધવાઓ અને અન્ય કામેાની અસંખ્ય વિધવાએનું ઉદરપાષણ કરવા પુનર્લગ્નની પૂર્ણાં લેનારાએ શું બંદોબસ્ત કરે છે ? અને આ-જની દાવિત સમાજરચનાને પરિણામે દર વર્ષે વધતી જતી વિશ્વવાચ્ચેના પેટની ખાડ પુરવા માટે તે શું કરી આપવા તૈયાર છે ? “ વિધવાઓની સંખ્યા વધતી અટકાવવી એ જ ઉત્તમ છે.. માટે વિધવાલગ્નની વાત છેડા એમએલનારને તર્કશાસ્ત્રનું કે વ્યવહારનું શું જ્ઞાન હાઇ શકે નહિ. માની લ્યેા,દલીલ ખાતર,કે વિધવાચ્ચેની સ ંખ્યા વધતી અટકાવવી એ જ ઉત્તમ છે, પછી ? હાલ જે લાખ્ખા વિધવાએ વિદ્યમાન છે હેને શું જીવતી ‘સતી’ કરી દેવી અે કે ધર્માં જીવડા (!) ના ઘેર માકલી આપવી ? [સમાજની પાસે એટલી સંખ્યાને પાળવા જેવું આર્થિક સાધન નથી, અને જોઈતા સાધનથ. હારમા ભાગનું સાધન જેએ પાસે છે તેએ તે હારમા ભાગન સાધનને પણ હારમે ભાગ` ખર્ચવા તૈયાર થયા નથી અને થશે નહિ એ શક વગરની વાત છે.] કે, એ લાખ્ખા વિધવાને જંનેન અપાસસ અને વૈષ્ણવાની હવેલીએમાં કેમટેડમાં ચેલીએ બનાવ દેશેા ? અને ચેલીએ બનાવશે તે પણ એટલી બધીને પાળશે અને સભાળશે કેવી રીતે ?
સમાજને લગતા સવાલને વિચાર કરવામાં માત્ર લાગણી(emotion) થી કામ લેવું પાલવે નહિ. સમાજશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, શરીર શાસ્ત્ર, ધર્મ અને ફીલસુફી ઇત્યાદિ ધણી બાબતેાના અભ્યાસ કેઃ