________________
લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો.
૫૪૨
અહીં એટલું ઉમેરવું જોઈશે કે, આ બધી વિચારણા ગણતાએ છે . (general છે); એમાં પણ અપવાદ તે હોઈ શકે, કારણ કે અપ--- વાદ સિવાયનું સત્ય છે જ નહિ. દાખલા તરીકે, અમુક સ્ત્રીમાં કુમા--- રિકા રહેવાની જ ખાસીઅત(characteristic હોય તે છતાં જે દેશમાં. ભયંકર મરકી કે યુદ્ધ જાગે અને હેને પરિણામે પુરૂષસંખ્યા અસ - ધારણ મરી પરવારે તો સમાજની અંદગીના રક્ષણ ખાતર સમાજનેતાઓ તેવી સ્ત્રીઓને લગ્ન કરવાની ફરજ પણ પાડી શકે; જે કે અહીં પણ વ્યક્તિને તે અધિકાર તે હોઈ શકે કે જે તે દેશનો તે કાનુન હેનાથી સહન ન થતો હોય તો દેશ કરતાં બ્રહ્મચર્યને વધારે કિમતી માનનારી તે વ્યક્તિ દેશ છોડીને અન્ય સ્થળે પિતાનું બ્રહ્મચર્ય રહી શકે. મતલબ કે, લગ્ન એ અનેક દષ્ટિબિંદુઓના સમાવેશવાળું,
રીટાઈપ નહિ તેવું, માત્ર સમાજની રક્ષા ખાતર જાયેલું , ધર્મના નામ સાથે કે નામ વગર “ઉપજાવી કઢાયેલું બંધારણ છે.
ઉપર કહેવાયું કે, ઉચ્ચ જીવાત્માનો આદર્શ અવિવાહિત શુદ્ધ : જીવન (એટલે કે સંપૂર્ણ બ્રહ્મચર્ય) હોય, પણ તેથી મધ્યમ કે કનિ; પ્રકૃતિઓને માથે ઉચ્ચ પ્રકૃતિને આદર્શ ઠેકી બેસાડવાની સત્તા .. સમાજને હોઈ શકે નહિ. અહીં એટલું ઉમેરવું ઉચિત છે કે, સમાજ ( એટલે કે સમાજમાંની તે વ્યક્તિઓ કે જે ધર્મગુરૂ કે લેખક કે અગ્રેસર તરીકે હોય તે) ઉચ્ચતમ આદર્શને “ઉપદેશ” કરવાને હકદાર છે, અને એમ કરવું એ સમાજની ફરજ પણ છે. પતિમાં તલ્લીન બનેલી એક સ્ત્રી પતિની ચીતામાં બળી મરે એ ગમે તેટલું (તેણીના passion પ્રેમના બળની દ્રષ્ટિથી) વખાણવામાં આવે, પરતુ બધી સ્ત્રીઓને માટે પતિ સાથે ભરવાનું ફરક્યાત ઠરાવવાન.. સત્તા સમાજને કે સ્ટેટને ન હોઈ શકે; અને તેવી જ રીતે એક પતિ પાછળ અવિવાહિત રહેવાની બાબતમાં પણ.
ત્રીશરીરનું બંધારણ જ પુરવને આધીન રહેવાને લાયકનું છે એમાં તે કોઈ શક જ નથી. અને હેમાં વળી હિંદુસમાજે ઘરસંસાર એ રચ્યો છે કે જેથી સ્ત્રી વધારે નિરાધાર બને, પોતે પિતાનું પેટ સ્વતંત્ર રીતે ભરવા લાયક બની શકે નહિ. હિંદુ ઘરસંસારની આ રચના ઠપકે દેવા ગ્ય છે કે કેમ એ કઈ અત્યારે આપણો સવાલ નથી; પણ વખાણવા લાયક છે વા ઠપકે દેવા, લાયક હો, એ રચનાથી સ્ત્રી જાતિને પરતંત્ર બનાવ્યા પછી એને વિધવા તરીકે જીંદગી ગાળવાની ફરજ પાડવી એ તો ચાખે