________________
૫૪૦
જૈનહિતેચ્છુ.
ચાલ્યા કરવાની ખાસીઅતવાળાં ભયંકર દર્દો અને વ્યભિચાર–ખુન કે "ચેરી જેવી માનસિક વ્યાધિઓ જેનામાં છે હેને લગ્નની ગાંઠથી જેડી સમાજમાં એવા શારીરિક અપંગે અને માનસિક અપંગોની
ભરમાર કરતાં સમાજને જરા પણ કમકમી છૂટતી નથી–અફસ, - તેજ સમાજ ખુલ્લી અને પ્રમાણિક રીતે થતા નિર્દોષ અને તદુરસ્ત
યુવાન સ્ત્રી-પુરૂષના બીજી વારના જોડાણ સહામે કોળાહળ કરી મુકે છે, જે કે ઉપર લખેલા સઘળા દાખલાઓમાં સમાજને ખુદને નુકસાન છે,
વ્હારે છેલા દાખલામાં સમાજને ખુદને લાભ છે, કારણ કે તે પ્રમાણિક જોડાણથી સમાજના વાતાવરણમાં ભ્રષ્ટતા થવાને સંભવ દૂર થાય છે.
દુનિયામાં પ્રબળમાં પ્રબળ ઈચ્છા અથવા સતામણી કઈ હોય - તે તે કામ છે; જેઓ ખરેખર મહાન આત્મા હશે તેઓ હમેશ
પ્રબળમાં પ્રબળ શત્રને જ હરાવવા તૈયાર થશે, નહિ કે જેવાતેવાને. . જે ખરેખર જ Noble souls-પ્રખર આત્માઓ હશે તેઓ–
તેવા પુરૂષો તેમજ તેવી સ્ત્રીઓ – સ્વભાવથી જ બ્રહ્મચર્યમાં મજ માનશે અને તે જાળવવા માટે દરેક દુ:ખ ખુશીથી સહન કરશે, હેમને દેઈ તે મહાવિકટ માર્ગ પર ફરજ્યાત મોકલી શકે નહિ, અને ફરજ્યાત મેકલાયેલા નિબળ આત્માઓ પ્રખર શત્ર હામે જવામાં કાંદા કહાડે પણ નહિ. એ તે પ્રકૃતિનો સવાલ છે. પહેલી વાર પરણવું એને સમાજે જે કે પાપ કે ગુન્હો નથી મા અને સમાજ પિતે જ લગ્ન કરાવે છે તો પણ શું અંદગી પર્યત બ્રહ્મચર્યાશ્રમ
સેવનારા પુરૂષો તેમજ સ્ત્રીઓ ભૂતકાળમાં તેમજ વર્તમાનમાં નથી - સંભળવામાં આવ્યાં? યુરપાદિ દેશમાં હાં દશ વખત લગ્ન કર
વામાં પણ ગુન્હો નથી મનાતો–અરે હાં પતિની હયાતીમાં પણ - છૂટાછેડા થઈ શકે છે–તેવા દેશોમાં અને આજના કહેવાતા કળિયુગના - જમાનામાં પણ–શું સ્ત્રીઓ આજન્મ કુમારી નથી રહેતી ? એવા
અને એવા જમાનામાં પણ એવા દાખલા નજરે પડે છે કે, જેમાં એક કુમારિકા એક યુવાન સાથે એકદીલ થયા પછી તે યુવાન લગ્ન પહેલાં મરી જાય છે અગર હેનું ચિત્ત તે કુમારિકા ઉપરથી ઉઠી જાય છે તો તે કુમારિકા આજન્મ કુમારિકા રહે છે. આ બધા દાખલાઓમાં સ્ત્રીને લગ્ન કરતાં કોણે અટકાવી હતી ?–માત્ર તેની - ખાસ પ્રકતિએ. સમાજ કે સમાજના કાનુન (રીવાજ') તેમજ રાજ્ય કે રાજ્યના કાનુન (“Law') હેને પહેલી વાર કે બીજી વાર પરણતાં અટકાવી શકે નહિ, તેમ ફરજ્યા પરણાવી શકે નહિ.