SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. લે અને તે છતાં સમાજે જરૂરીઆતના દૃષ્ટિબિંદુથી હેને ષ્ટ હરાવવુ પડયુ છે, તે એટલે સુધી કે જૈન સિવાયના બીજા ધર્મએ તે લગ્નને ધાર્મિક સબંધ માન્યા છે, અને આજકાલ હેમની દેખાદેખીથી જૈના પણ લગ્નમાં ધાર્મિક તત્વ ખેડીને જૈન લગ્ન:વૃધિ કરવા લાગ્યા છે ! What a funny slf- on radiction ! આ ‘લગ્ન' એ માત્ર કુદરતે માગેલા અને સમાજે ચાવંડ વ્યવહાર' છે, અને કાઇ વ્યવહાર’ સ્થિર કે નિશ્ચિત હેાઇ શકે જ નહિ, અને તેથી જૂદા જૂદા દેશેાનાં અને જૂદા જૂદા જમાનામાં લગ્ન · સંબંધી જૂદી જૂદી પદ્ધતિએ અને ખ્યાલેા ચાલે છે. એક વખતે ભાઇ અેન સાથે જન્મતા અને પરણતા. (ખુદ જૈન શાસ્ત્રો એમ કહે છે, અને એમાં અનીતિ’ હાવાનું તે વખતના લેટ પૈકી કાઇએ માન્યું ન હતું!) એક વખતે એક સ્ત્રી એકી સાથે ઘાપુરૂષોની પત્ની બનતી, (બ્રાહ્મણેાથી ના કહી શકાશે નહિ !); એક વખતે સ્ત્રીને ઉપાડી જઇ હુંને પત્ની બનાવવામાં ફાવનારા વખણાત. એમાં અનીતિ’ મનાતી નહિ). એક વખત રાજા જીવતા હોવા છતાં રાણીને પુત્રપ્રાપ્તિ માટે મહર્ષિ પાસે અમુક મુદત સુધી મૂકવામાં આવતી [અને એમાં અનીતિને બદલે મહાનીતિ મનાતી]: આ સઢિઆમાં તે વખતના લાકોને કઇ અયાગ્યતા કે અધનની ગંધ આવતી નહિ. આનું કારણ એટલું જ છે કે, સ્ત્રી-પુના સંબંધ વસ્તુતઃ “ધ”નું નહિ પણ ‘વ્યવહારનું અંગ છે અને વ્યવહાર કર્યા ‘સત્ય’ પદાર્થ નથી પણ મનુષ્યકૃત—મનુષ્યની જરૂરીઆત મુજન કરાતી બનાવટ' છે, તેથી પેાતાની બનાવટમાં મનુષ્યને ભયંકરતા કૈં : અભત્સ"તાની ગંધ આવતી નથી. ૫૩૭ સમાજ પેાતાની પરિસ્થિતિએ અને આવશ્યકતા : ખાસીઅતાને અનુકુળ ‘વ્યવહાર’ ખાંધે છે અને નવી પરિસ્થિતિએ ઉભી થતાં પ્રથમના વ્યવહારને તાડે છે. જે સમાજ બાંધી' અને 'તાડી' શકે છે તે જ સમાજ જીવતા’ છે. બાંધવુ અને તાડવું એ યા આરાગ્યસૂચક છે, વનની ખાસીઅતા છે. બાંધવા—તેડવાન. જેને ભય કે પાપ લાગે છે તે સમાજમાં, ખાત્રીથી માનજે કે, શરૂ થઇ ગયા છે અને હેના દિવસે ગણાવા લાગ્યા છે. સચેાગની ઈચ્છા એ સૃષ્ટિ જ્હાં સુધી રહેશે હાં સુધી જીવમાત્રમાં પ્રબળપણે રહેવાની જ. તે સારી ચીજ હા ખેાટી, ને કે •ષ્ટિ માને કે અનિષ્ટ, કૈાઇની ગતિમાં તે અધર્મ દેખાય કે ધર્મ;-પણ તે
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy