SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પસંદ જૈનહિતેચ્છુ. નહિ. મહેલમાં રહેવું એ ગમે તેટલું ઈષ હોય તે પણ ઝુંપડાના રહેનાર ઉપર એવી ફરજ પાડી શકાય નહિ કે હેણે પિતાનું તુ ઝુંપડું તેડી જ નાખવું અને ગમે તેમ કરી મહેલ બાંધીને જ રહેવું ઝુંપડાં સ્વચ્છ રાખવાની અને એની આસપાસની જગામાં ગંદકી થઈ પશીઓને નુકશાન ન થવા પામે એવી કાળજી રાખવાની. ફરજ છે. કાનન બાંધનાર અવશ્ય પાડી શકે (કહો કે તેણે તેની ફરજ પાડવી જોઈએ જ); તેમજ ઝુંપડામાં રહેનારની આર્થિક અને માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે ખીલવા પામે એવા રાજ્યન, કાયદ. બાંધવાની પણ જરૂરીઆત આપણે સ્વીકારીશું, કે જેથી હેમને ભાવના છે. અને સાધને વધારે ટ બનતાં તેઓ એક દિવસ મહેલમાં રહેતા થાય. લગ્ન આદિ વ્યવહારક્રિયાઓની બાબતમાં પણ એમ જ છે. બધાએ બ્રહ્મચર્ય પાળવું એ ગમે તેટલું દષ્ટ હોય છે. પણ એ વર્તન ફરજીયાત રખાવી શકાય નહિ. તેથી કુશળ સમાજશાસ્ત્રી ના સમાજબંધારણમાં બ્રહ્મચર્યના મહેલને પણ જગા મળે. છે, એકજ વખતના લગ્ન રૂપી ઘરને પણ જગા મળે છે, અને પુન-- લગ્ન ' ઝુંપડાને પણ જગા મળે છે, કે અટલ પ્રકૃતિને અનુકુળ થવા માટે અપાતી લગ્ન અને પુનર્જનની છુટથી સમાજને નુકશાન થવી. ન પાને (અગર ઓછામાં ઓછું નુકશાન થાય)એવી કાળજીને પરિણામે એ જડ ગેની ફ્ટ આપવા સાથે તે કેટલાક એવા નિયમે પણ અવશ્ય. ઘડે છે કે જેથી અંધાધુધી થવા ન પામે અને દરેક વ્યક્તિને પોતે ઉન્નતિ મના જે પગથી ઉપર હોય દ્ધથી આગળ જવાની લાગણી રહ્યા કરે [અર્થાત પુનર્લગ્ન કરનારને એમ લાગે કે, ઈચ્છાઓને રોકી નહિ શકવાથી હારે આ જોડાણ કરવું પડયું છે, અને આ લગ્ન મહારી અમર્યાદિત ઈચ્છાઓ અમુક મર્યાદામાં મુકાઈ છે, પણ હવે તેને એથી પણ વધુ ને વધુ અંકુશમાં રાખવાની મહારે કોશીશ . કરવી જોઇએ, કે જેથી જે દૈવયોગે આ બવારના લગ્નનું એક પાત્ર મરણ પામે તો બીજું પાત્ર ફરી લગ્ન કરવા તલસે નહિ. તેવીજ રીતે, પ્રથમ લગ્ન કરનારને પણ એમ લાગે કે, હેની બહાદુરી લ-- નથી મળેલા હકોને આંધળો ઉપયોગ કરવામાં નથી, પણ ક્રમશ: ઈચ્છાને મર્યાદામાં લાવતાં લાવતાં સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનની સ્થિતિમાં આવવામાં જ બહાદુરી છે.] ફરી કહું છું કે, ધર્મ દૃષ્ટિએ પ્રથમ લગ્ન પણ દઈ નથી જ.
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy