________________
લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો.
૫૩૫
છે–શોધી કહાડે છે અને તે તને બુદ્ધિ, સ્થૂલ શરીર, સ્ત્રી પુરૂઅને સંગ ઇત્યાદિ સાથે કેવો સંબંધ છે તે પણ શોધી બતાવે છે. સ્ત્રીપુરુષના સંગ બાબતમાં તે બહુ ઉંડો ઉતરે છે અને તેપારને પરિણામે હણે ઉપજાવી કહાડેલા સિદ્ધાંત પેકીના ઘણાખરા ઉપર લખેલા ઉતારામાં સમાઈ જાય છે. મહું ઇરાદાપૂર્વક નો ગુજરાતી અનુવાદ આવ્યો નથી. આ વિષય સમાજને દરવાની જોખમદારી લેવા ઈચ્છનારાઓને કામને છે અને એવી ખબદારીનું જહેને ભાન હશે તેઓ પિતે તે વાંચી લેશે અગર કોઈ પાસે ચાવીને હમજી લેશે. હેને તેવી દરકાર નથી હેમની આગળ આનો તરજુમે “ભેંસ આગળ ભાગવત’ થઈ પડે !
પુનર્લગ્નના સવાલની તપાસ કરવા ઇરછનારે પણ એક સત્ય હમજવાની દરકાર કરવી જોઈએ છે. આ સત્યો મજ્યા પછી, • જેનહિતેચ્છુ ” માં પ્રસંગોપાત લખાયેલા નહારા નીચેના વિચાર વધારે સ્પષ્ટ અને અર્થસૂચક જણાશે. તે વિચારે નીચે મુજબ છે –
આત્માના ઉદ્ધાર માટે–ફરી જન્મવું જ ન પડે તેમ થવા માટેન્કરાતી પ્રવૃત્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં જૈન ધર્મ પવિત્રતા માનતું નથી, અને તેથી “લગ્ન એ જૈન ધર્મની દ્રષ્ટિએ તે પવિત્ર ન જ હોઈ શકે. જેને જૈન ધર્મ પર શ્રદ્ધા છે , હેને ; જે ધર્મનો જ ખપ હોય તે, અખંડ બ્રહ્મચર્ય જ પાળવું જોઈએ. જેનદષ્ટિએ તે લગ્ન ધાર્મિક નહિ પણ વ્યવહારિક-સામાજિકજોડાણ છે.
અને અખંડ બ્રહ્મચર્યનું પાલન અસાધારણ મનુબેથી જ બની શકે તેવું છે. કુદરતના પ્રબળમાં પ્રબળ અવાજ અને આનાને એક જ દબાવી દેવાની હેનામાં “કળા અને “શક્તિ હોય તે જ તે કરી શકે. -જેમ તે કળા અને તે શક્તિ ન હોય તેવાઓ—એટલે કે “મા”
–માટે બ્રહ્મચર્ય પાલન ફરન્યાત કરાવવું યોગ્ય નથી તેમજ શક્ય “પણ નથી. તેથી લગ્નાદિ વ્યવહાર રચાયા. વ્યવહારશાસ્ત્રી હમેશ
જે મનુષ્ય માટે, જે જમાના માટે, જે ભૂમિ માટે રચાય ના -સ્વભાવ, યોગ્યતા અને તેની જરૂરીઆત તરફ દષ્ટિ રાખીને જ રચાય છે. વ્યવહારશાસ્ત્ર સઘળા દેશ માટે એક હોઈ શકે નહિ, સઘળા સ્વભાવ માટે એક હોઈ શકે નહિ, ઉન્નતિક્રમના જૂદા જૂદા ગથી ઉપર ઉભેલા સઘળા છવામાઓ માટે એક હતાં કે