________________
હિંદી પ્રધાનને જે કામ તરફનું માનપત્ર.
૫૧૭
જેન કામના અગ્રગણ્ય પુરૂષોએ દેશહિતને આગળ કરીને પેતાની કેમને જે વખતસરની ચેતવણી આપી છે, તેવીજ ચેતવણી જાણીતા પારસી હોમરૂલર મીર બમનજીએ ગઈ તા. ૧૧ મીની હેમરૂલની એક મોટી જાહેર સભા વચ્ચે પિતાની કેમને આપી હતી. તેમણે કહ્યું હતું કે “પારસીઓનું ડેપ્યુટેન મોકલવાને સવાલ એક મહાન કલંક રૂપ છે, અને તે હીલચાલને મજબુત હાથથી તોડી પાડવી જોઈએ છે. પારસીઓ અને હિંદુઓ–આપણે બધાહિંદીએ જ છીએ. પારસી કોમની આબરૂ બચાવવાની દરકાર હોય તે આ હીલચાલ પડતી મુકવી જોઈએ, તેવી જ રીતે ભાઈબંધ * સાંજવર્તમાન ” તેના એક મુખ્ય લેખમાં લખે છે કે “ આથી એવું પરિણામ આવવાની વકી રહે છે કે જે માટે કેન્સેસ-લીમની યોજના ઘડનારાઓએ રવને પણું ખ્યાલ રાખ્યો નહિ હોય. અને કાંઈક આવું જ પરિણામ હિંદુ જૈન કેમ સંબંધમાં પણ આવ્યું છે, એમ જાહેર કરતાં અમને દીલગીરી થાય છે. ”
“ સાથી વધારે અગત્યને અને વધારે મક્કમ અવાજ ઉઠાવનાર આજ સુધીમાં કઈ નીકળ્યું હોય તો તે “લ-ઈડિયા મરાઠા પિલીટીકલ કોન્ફરન્સ ' છે, કે જે ગઈ તા. ૧૧ મીએ બેલગામમાં મળી હતી અને જેમાં તે કેમના જુદા જુદા પ્રાંતના થેડાઘણાં નહિ પણ ૩૦૦ પ્રતિનિધિઓ હાજર થયા હતા. તેના પ્રમુખ શ્રીમંત રામરાવ દેશમુખે પિતાને વિદ્વત્તાભર્યા ભાષણમાં અસરકારક શબ્દોમાં કહ્યું હતું કે “મરાઠા કામ ખાસ પ્રતિનિધિ મોકલવાને જે હકક માગે છે તે માગણીને આશય ભ્રષ્ટ (vicious) છે, કોમને ખાસ કરીને તથા દેશને સામાન્ય રીતે તે ઘણો જ નુકશાનકારક છે, અને હું મારા મરાઠા ભાઈઓને અંત:કરણપૂર્વક અરજ કરું છું કે તેવી માગણી છોડી દેવી અને દેશને જ્યારે એકતાની ઘણામાં ઘણું જરૂર છે તેવે વખતે ભિન્નતા ઉત્પન્ન કરવામાં હથીઆરરૂપ થતા અટકવું. ' • • “સંતોષ લેવા જેવું છે કે જેન, પારસી અને મરાઠા કેમના
સમજદાર હિસાએ જરા મેડે મોડો પણ ચેતવણીને વાલ્મી અવાજ ઉઠાવ્યો છે. અમો દરેક કેમ અને ફીરકાને ભાર દઈને ભલામણ કરવાની અમારી ફરજ સમજીએ છીએ કે, જો તમે હિંદને સ્વરાજ્ય મેળવવામાં આડખીલ રૂ૫ થવા ન માગતા હો, તે