________________
૫૧૬
જનહિતેચ્છુ. રાઈ નીકળી છે અને જે વખતે પારસી કેમ જેવી કેળવણીમાં આ ગળ વધેલી અને ખાસ હકકની ગેરહાજરીમાં પણ ધારાસભામાં બીરાજી ચુકેલી કામ પણ આંધળું અનુકરણ કરવા બહાર પડી છે. તે વખતે જન કામના શેરીફ અથવા સંધપતિ અને એક કેડ. રૂપિયાની બાદશાહી રકમની વોર લેન દ્વારા સરકારને અસાધારણ મદદ આપનાર શેઠ હુકમચંદજી જેવા અગ્રગણ્ય જૈન મહાશયે માત્ર જેનેને જ નહિ પણ તમામ કામોને વખતસરની અને વાજબી સલાહ આપવા બહાર પડયા છે. તેમાંના એકે “ સુધારાની રોજના ” ની ચોથી કલમને એવો અર્થ કર્યો છે કે, પારસી, ન, આર્યસમાજ, મરાઠી, વૈષ્ણવ, શિવ, લિંબાયત, સ્વામીનારાયણ, વગેરે કામો કે ફરકાઓ માટે આ loop-hole ( અપવાદ ) રાખવામાં આવ્યું નથી, પરંતુ એ-ઈંડિયન જેવી કે કે જે અત્યાર સુધી આપણા હિત સાથે પિતાનું હિત ભળેલું માનતી નથી અને જેમને આખા દેશની જનામાંથી બાતલ રાખવી પલવે નહિ તેવી કેમેને માટે (તે કામ નાની પણ અગત્યની માનીને ) “ ખાસ હકકને “ અપવાદ ” રાખીને સંતુષ્ઠ રાખવી કે
સ્થી તેઓ હિદના હિતમાં પિતાનું હિત સમજવા લાગે. હિંદુ કામના પટાભાગેડને જુદા પડીને ખાસ હકક માંગવા દેવા એના જેવી મુખઈ બીજી કઈ હોઈ શકે નહિ. કોઈ કામ કેળવણીમાં આગળ વધી છે એ કારણથી ખાસ હકક માગે છે, તો કોઈ કામ કેળવણીમાં પછાત છે એ કારણથી માગે છે ( આ બન્ને દલીલ હસવા જેવી છે; કેળવણીમાં આગળ વધેલી કેમ પિતાની છેતાથી જ બેઠક મેળવી શકે, એને ખાસ મહેરબાનીની ભીખની પી ગરજ હોય ? અને કેળવણમાં પછાત કેમને ધારાસભામાં બીરા
ક્વાને હકક જ ન હોઈ શકે–તેવા અજ્ઞાન લેકેના હાથમાં દેશની • લગામ સંપીને શું ગાડું ઊંધું પાડવું છે ?); વળી કે કામ કહે , છે કે અમારાં મંદીરે જુના અને ભવ્ય છે, અમારાં શાસ્ત્ર અલકિક છે, વગેરે વગેરે ! ધારાસભાના કામકાજને મંદીરો અને શા સાથે શું સંબંધ છે તે સમજી શકાતું જ નથી, અને આવી હસવા સરખી દલીલો કરનારા ઉલટા ધારાસભામાં બીરાજવાની પિતાની યોગ્યતાની કિમત કરાવે છે ! શું ધારાસભા એ જ્ઞાતિએ-- ઉપજ્ઞાતિઓ અને ફીરકાઓનું પ્રદર્શન છે ?