________________
હિંદી પ્રધાનને જૈન કમ તરફનું માનપત્ર.
૫૧૫
કરવાને અધિકાર મળે હેય એમ માની લઈને સરકાર સાથે પત્રવ્યવહાર કર્યા પછી તે એસેસીએશનને બીજા બે (દિગમ્બર તથા
સ્થાનકવાસી ) જન ફીરકાના આગેવાનોની સહીઓ મેળવવાની જ. રૂર લાગવાથી માનપત્રને ખડે પસાર કરવામાં તે બે ફીરકાના મુંબઇના દશદશ ગૃહસ્થાને આમંત્રણ આપ્યું.આ બન્ને ફીરકાને લેખીત જવાબ એસોસીએશનને મળી ગયા છે, જેમાં તેઓ આ હીલચાલમાં ભાગ લેવાની ચોકખી ના લખે છે, અને તે છતાં સમસ્ત હિંદના અને ત્રણે પેટાફીરકાના સભાસદે નહિ ધરાવતી એવી મું. બઈની આ એસેસીએશને હિંદના તમામ જૈનોની વતી સરકાર પાસે ખાસ હકક માગવાની જીદ છોડવા તૈયાર નથી. પરિણામ એ આવ્યું કે, મુંબઈના વેતામ્બર મુર્તિપુજક જૈન સંઘના સંધપતિ શેઠ રતનચંદ ખીમચંદ, દિગમ્બર ફીરકાના અગ્રેસર ઈદરવાળા શેઠ હુકમચંદજી, શ્વેતામ્બર ખરતર ગચ્છના આગેવાન શેઠ ગણેશમલ સભાગમલ, ૨૦ સ્થાનકવાસી આગેવાન શેઠ ગાડમલ ગુમાનમલ, દિગમ્બર આગેવાને મેશર્સ જુહારમલ મુળચંદ, માણેકચંદ પાનાચંદ, પંડિત ધન્નાલાલ તથા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહોના સ્થાપક મી. વાડીલાલ મોતીલાલ શાહ વગેરે વગેરે જાણુતા જેનેની સહીઓ સાથે એક ચેતવણી પત્ર સદરહુ એસેસીએશનને મોકલવામાં આવ્યો, જેમાં બે મુદ્દા પર એસોસીએશનનું ધ્યાન ખેં. ચવામાં આવ્યું(૧) ખાસ હકક માગવાથી દેશ તેમજ કામના હિ. તને નુકશાન છે માટે તેવી હીલ યાલથી દુર રહેવું, અને (૨) એઓસીએશનને ત્રણે ફીરકા તરફથી અને ત્રણે ફીરકા માટે કોઈપણ કામ કરવાની સત્તા નથી માટે તેણે જે કાંઈ કામ કે પત્રવ્યવહાર કરવો હોય તે સરકારને તથા પબ્લીકને ભુલામણીમાં નાખે તેવા નામથી નહિ કરતાં પોતાના મેમ્બરે તરફથી થતા કામ તરીકે કરવું; અને જે આ ચેતવણું પરૂ એસસીએશન ધ્યાન નહિ આપે • તે સરકારમાં તેમજ પબ્લીકમાં પ્રોટેસ્ટ ઉઠાવવાની જરૂર પડશે,
એમ પણ એ પત્રમાં જણાવવામાં આવ્યું છે. • “અમે આ વખતસરને પ્રેટેસ્ટ ઉઠાવનાર દેશભકતને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકતા નથી; કારણ કે એ વખતે હિંદુ કામની અનેક નાની મોટી ટુકડીઓ પિતપોતાના માની લીધેલા સ્વાર્થને આગળ કરી ખાસ હકક માગવા કીડીઓની માફક ઉભ