________________
૫૧૪
જૈનહિતેચ્છુ. . એકઠા કરીને જન પિલીટીકલ કેન્સરન્સ થોડાજ દિવસ ઉપર સ્થાપીને તે સંસ્થા દ્વારા હિંદી વજીરને આપવાના માનપત્રમાં એવી માગણી કરવા ઠરાવ્યું કે “ અમો કોગ્રેસ સ્લમ લીગની સુધારની યોજનાને સંપુર્ણ ટેકો આપીએ છીએ અને તેની રૂઇએ જન કામ તરફને એક પ્રતિનિધિ વડી ધારાસભામાં અને અકેક પ્રતિ. નિધિ પ્રાંતિક ધારાસભાઓમાં મોકલવાનો હક્ક માગીએ છીએ. ” હવે જે આ ભણેલા જૈનેએ “ સુધારાની યોજના” કે જે લાંબા વખતથી બહાર પડેલી છે તેને આધાર ટકવા પહેલાં તેને બરાબર અભ્યાસ કરવાની દરકાર કરી હતી તે વડી ધારાસભામાં જૈન કેમનો ખાસ પ્રતિનિધિ માગવાની ભુલ કરતે જ નહિ.આથી એટલું તો સાફ માલુમ પડે છે કે ન કોમ આજ સુધી પિલીટીકલ બાબતમાં તદ્દન બેદરકાર રહી છે અને તેથી જ જો કે (તેઓ પિતે કહે છે તેમ ) તે એક અગત્યની વ્યાપારી કેમ હવા સાથે કેળવણીમાં પણ ફક્ત પારસી કોમથી જ ઊતરતી અને બીજી હિંદ કામ કરતાં ચઢીઆતી સ્થિતિ જોગવે છે તો પણ ધારાસભામાં અને કોગ્રેસમાં જૈનોએ કઈ ભાગ લીધો નથી. જે કેમ વ્યાપાર અને પૈસા તેમજ કેળવણમાં આગળ પડતી હોય તે જે રાજકીય વિષયમાં ધ્યાન આપતી જ થાય તે હરીફાઈમાં છતીને એક નહિ પણ અનેક બેઠકે સઘળી ધારાસભાઓમાં મેળવી શકે. તેવી કામે તન્દુરસ્ત હરીફાઈને છોડીને “ખાસ હક ની ભીખ અથવા મહેરબાની માંગવાની કશી જરૂર નથી, તેમજ એથી એને તેમજ દેશને લાભ પણ નથી. સરકાર એવી મહેરબાનીઓ આપશે કે નહિ તે વાતને બાજુએ રાખીએ તો પણ, એટલું તે ખુલ્લું છે કે રાજકીય સભાઓ અને ધારાસભાઓ એ કાંઈ બાળકના ખેલ નથી, કે જેમાં મહેરબાનીના ધોરણ પર કામ કરવું ઉચીત ગણાય. એમાં તે હરીફાઇનું જ ધારણ આવકારદાયક ગણાવું જોઈએ કે જેથી વધારેમાં વધારે કુનેહવાળા નરરત્નના હાથમાં દેશને આગળ વધારવાની સત્તા અને તક આવી શકે.
બીજી તરફથી જેના એક ટિફીરકાના સાઠેક ગૃહસ્થાથી બનેલા “જૈન એસોસીએશન ઓફ ઈંડિયા ' નામના મંડળ પણ એવી જ હીલચાલ થેરૂં થયાં ઉપાડી છે અને આખા હિંદના તમામ ફીરકાના જૈન તરફથી જાણે કે પિતાને આવી માગણી