________________
હિંદી પ્રધાનને જૈન કેમ તરફનું માનપત્ર.
૫૧
ડેપ્યુટેશન ગોઠવી દીધું છે તે સાથે મુસલમાન આગેવાનોએ દેખાડેલી આ અસાધારણ કુનેહ અને હિમત સરખાવતાં અમને લાગે છે કે જાહેર બાબતમાં કેવી રીતે કામ લેવું તે મુંબઇના ભણે પારસીઓ કરતાં આ પછાત કહેવાતી કામના આગેવાને વધારે સારી રીતે સમજે છે.....આ. અરજી પારસી કેમની નથી, આ ડેપ્યુટેશન પારસી કેમે કહ્યું નથી, એવો એક ધરખ પ્રેટેસ્ટ હિંદી પ્રધાન અને વાઇસરોય ઉપર મોકલી આપવો જોઈએ."
પારસી કોમમાં જેવી રીતે બન્યું તેવું જ બધું જૈન કામમાં પણ બન્યું છે, ફક્ત પારસીઓની પેઠે જેનોએ હિંદી પ્રધાન જેમ પ્રાપ્ત મોકો નથી.એક અવલ દરજજાના પારસી પત્રકારના તે વખત શબ્દ જૈન કેમને પણ આબાદ લાગુ પડે છે. .
સંસારસુધારા કોન્ફરન્સમાં સર નારાયણ ચંદાવરકરે પણ કમી પ્રતિનિધિત્વ બાબતમાં સખ્ત વિરોધ જાહેર કર્યો હતો. મહા કામના આગેવાનોએ પણ એ જ અવાજ ઉઠાવ્યો હતો. પરનું આ બાબતમાં “હિંદુસ્થાન” નામના રાજી દા પત્રે તા. ૧૯ નવેમ્બરના અંકના લીડરમાં જે પ્રકાશ નાખ્યો છે તે અને ખાસ ટાંકવા લે છે. જેને જોઈતા ખાસ હકક” એ મથાળા નીચે તે પત્ર લખે છે કે – * કન્ટેસ-સ્લમ લીગ તરફથી ઘડવામાં આવેલી “સુધારાની યોજના ” માં પ્રાંતિક ધારાસભાના પ્રતિનિધિત્વના સંબંધમાં ચોથી કામમાં important minorities ' ( અગત્યની ની કેમ ) એવો એક શબદ છે, કે જેણે હમણાં હમણ મોટી ગેરસમજ ઉત્પન કરેલી જોવામાં આવે છે. એ શબ્દ કયા આશયથી મુકવામાં આવ્યું છે તે તો કોંગ્રેસ અને મેલેમ લીગના જે આગેવાને જના ઘડવામાં સામેલ હતા તેઓ જ સત્તાવાર રીતે કહી શકે, પરંતુ તેઓ જ્યાં સુધી એવો ખુલાસે કરવા બહાર પડે નહિ ત્યાં સુધીમાં ભિન્ન ભિન્ન વ્યક્તિ તેના જુદા જુદા અર્થ કરે તે સ્વાભાવિક છે. આપણો દેશ મોટે ભાગે પોલીટીકલ વિષયોને અભ્યાસ કરવાની બહુજ ઓછી દરકાર ધરાવે છે, એટલે સુધી કે સારા સારા વકીલે પણ પિતાને સમગ્ર દેશ “ સુધારાની જના દ્વારા શું માગે છે તે બરાબર સમજવા માટે એ યોજનાનો ઉલ અભ્યાસ કરવા ભાગ્યે જ પુરસદ મેળવે છે. દાખલા તરીકે એક જેન વકીલે થોડાએક જૈન વકીલે અને વ્યાપારીઓને દીલ્લી ખાતે