________________
દો પ્રધાનને કોમ તરફનું માનપત્ર ૯ જાતને સ્વાર્થ સાધવા નહિ હેવાથી તે પક્ષે આ પછી વિરૂદન હીલચાલ છોડી દીધી હતી અને, જેવી રીતે એસેસીએશને પોતાના અભિપ્રાય પ્રમાણે ન કેમ માટે ખાસ હક્ક માગવાનો પિતાને ઇગલે અમલમાં મૂક્યો હતો, તેવી રીતે જેઓ આવા ખાસ હક્કની વિરહમ હતા તેઓ પણ પોતાના અભિપ્રાય પ્રમાણે સરકારને પત્ર લખી શકે તેમ હતું તે પણ તેમ કરવાથી જેના કામ માટે સરકારમાં હલક મત બંધાય એ ડરથી તેઓએ અપકી પકડવામાં ડહાપણું વિચાર્યું હતું.
બદલાયેલા શબ્દોવાળું એસોસીએશનું માનપત્રના હિંદી પ્રધાનને એનાયત કરવાનું કામ એક ખુટેશનને સોંપવામાં આવ્યું હતું, જેમઈ નીચેના ૧૦ . . ગૃહસ્થ હતા: બાબુ જીવણલાલ પનાલાલ, રા... હીરાચંદ નેમચંદ, શેઠ મબુિલાલ ગોળભાઈ, શેઠ ગુલાબચંદ દેવચંદ ઝવેરી, રે. ખીમજી હીરજી યાણી, પુનશી હીરજી મેશરી, ૨. કુંવરજીભાઈ આણુ દળ,રા. લખમીચંદજ ઘીઆ,રા. દલસુખભાઈ વાડીલાલ તથા રા રતનચંદ તલકચંદ માસ્તર, તા. ૨૬ મી ડિસેમ્બરે આ મ્યુટેશનની મુલાકાત હિદી પ્રવાને લીધી હતી અને “ શેફ હૅન્ડને અપૂર્વ લાભ આપ્યો હતો, જેથી એ બનવા જોગ છે કે જેને ખુશી ખુશી થઇ જાય અને હેમાંના એક રા કુંવરજીભાઈ કે જે અંગ્રેજી વાતચીત હમજવા જેટલું મિથ્યાત્વ ધરાવતા નથી તેઓ જ આવી ઘણી હીલચાલમાંથી ફકત જેમાં માનવતી પદવી ) ધરાવતી જૈન ઐસેસીએશન ઓફ ઈન્ડિયાનું જ માનપત્ર લેવાની નામદાર હિંદી સરકારે મંજરી આપી હતી” એવા શબ્દો “જૈનધર્મપ્રકાશ ' માં લખીને પ્રફુલિત થાય. માનપત્ર આપવાને માટે જ તાત્કાલિક જન્મ પામેલી દિલીની જૈન પોલીટીકલ કૅન્ફરન્સ' સિવાય બીજી ઘણી હીલચાલે? કઈ થઈ હતી કે જેમાંથી આ સારા મહાશયની ખાસ “ચુંટણી' થવાને શુભ અવસર આવ્યે તે હજી સુધી જાણવામાં આવ્યું નથી.] ઇનસારની રાહે કહેવું જોઈશે. કે, એસોસીએશનના ( માનપત્ર માટેની ખાસ મીટીંગના) પ્રમુખ રા. ગુલાબચંદ ઝવેરી ખાસ હક્કની માગણી બાબતમાં વિચાર. કરીને તે મત ઉપર આવેલા હોવાથી જ પિતાનાં પ્રમાણિક મતની સિદ્ધિ અર્થે માનપત્રની હિમાયત કરતા હતા અને હૈયુટેશનમાં જોડાયા હતા; સિવાયના બીજાઓને તો કોમી હક માંગવાના લાભાલાલ વિચારવાની ફુરસદ જ મળી નહતી, કેટલાકને તો એવો વિચાર કરી શકવા જેટલી વિદ્યા જ મળી નથી, અને કેટલાકને તે મહેટા સાહેબ